jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Sunday, October 25, 2020

GENERAL KNOWLEDGE SCIENCE

💢વિજ્ઞાનના વિવિધ સાધનનો ઉપયોગ💢

●1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન
●2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
●3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
●4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન
●5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
●6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
●7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
●8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
●9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
●10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
●11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
●12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
●13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
●14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
●15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
●16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
●17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
●18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
●19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
●20.કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
●21.ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
●22.થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
●23.સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
●24.સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
●25.એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
●26.ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
●27.માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
●28.હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
●29.ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
●30.ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન
●31.એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
●32.ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
●33.થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
●34.માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
●35.વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
●36.સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
●37.હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
●38.હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
●39.મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
●40.ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન
●41.પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
●42.ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
●43.એટમોમીટર : બાષ્પદર માપક સાધન
●44.એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
●45.એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
●46.ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
●47.કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
●48.ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
●49.કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
●50.કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
●51.કોનોમીટર : કાલ માપક સાધન
●52.પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
●53.કિલનોમીટર : ઢાળ માપક સાધન
●54.કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
●55.ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
●56.ગોનિયોમીટર : કોણ માપક સાધન
●57.ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
●58.ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
●59.ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
●60.પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
●61.પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
●62.પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
●63.પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
●64.ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
●65.બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
●66.બેરોમીટર : વાયુભાર માપક સાધન
●67.માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
●68.મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
●69.રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
●70.લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
●71.વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
●72.વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
●73.સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
●74.સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન

❂ ❂ સામાન્ય વિજ્ઞાન ❂ ❂

◆ " કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?    - એફ.ડબ્લ્યુ એસ્ટન
◆ પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
    - જોહાન વિલ્હેમ રિટર- 1801
◆ સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
    - સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી
◆ પ્રકાશ ની પરિભાષા જણાવો ?
   - "આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીયવિકિરણ એટલે પ્રકાશ."
◆ ગ્રીક ભાષાના શબ્દ ';nano'; નો અર્થ શું થાય ?
   - વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9
◆ માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?   - કુલ :213
◆ સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
   - સ્કંધમેખલામાં : 04,
   - નિતંબમેખલા:02,
   - કાનમાં :03
   - (બંને કાનમાં :06 ),
   - તાળવામાં:01
◆ પગમાં કેટલા હાડકા હોય છે ?
   - (બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01,
   -  ઘૂંટણનો સાંધો :01,
   - ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02,
   -  ઘૂંટીના હાડકા :07,
   - પગના તળિયાના હાડકા :05,
   - આંગળીઓના હાડકા :14
◆ હાથમાં કેટલા હાડકા હોય છે ?
   - (બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01,
   -  કોણીથી કાંડા સુધી :02,
   -  કાંડાના હાડકા :08,
   - હથેળીના હાડકા :05,
   -  આંગળીઓના હાડકા :14
◆ કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
   - 33 મણકા
◆ માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
   - પાંસળીઓની બાર જોડ :24, ��પાંસળીઓ વચ્ચેનું હાડકું :01
◆ મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે?
   - માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14
◆ પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
   - 23 કલાક અને 56 મિનીટ લાગે છે.
◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
   - પ્લૂટોને (248 વર્ષ)
◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમયકયા ગ્રહને લાગે છે?
   - બુધને (88 દિવસ)
◆ ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
   - સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ��ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.
◆ સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
   - સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .
◆ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
   - નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%
◆ માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ? - 160 -170 km
◆ માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?  - 11-12 ઈંચ
◆ પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?- પદાર્થના દળમાં
◆ મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ? - ભૂરો
◆ બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?  - મિથેન વાયુ
◆ માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?- 60* સે.
◆ વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?- વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં ��રૂપાંતર
◆ સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ? - ભૌતિક વિજ્ઞાન
◆ પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ? - પાણીમાં
◆ આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".- શ્રીનિવાસ રામાનુજન
◆ શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ? - ચામડી
◆ એક્સરે ખરેખર શું ચીજ છે ?- વીજ ચુંબકીય તરંગો
◆ ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ? - લાલ , લીલો , વાદળી
◆ બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ? - પિતાના રંગસૂત્ર
◆ કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ? - સિલિકોનમાંથી
◆ જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?- કાચનું પાત્ર
◆ અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?- સિલિકોન
◆ અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?- 346 મી /સેકંડ
◆ કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે  
    - કારણ કે પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુછે .
◆ બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?
   - બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .
◆ દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરીછે ?- રેનિન
◆ મોતીના મુખ્ય ઘટકો જણાવો ?- કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.
◆ શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ? - ત્વચા
◆ કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ? - કાર્બન ડાયોકસાઇડ
◆ હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?- ઇ.સ. 2062
◆ રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?- પીચ બ્લેંડી
◆ વિટામીન B12 નું બીજું નામ શું છે ?- સાઈનોકોબાલેમીન
◆ હાડકાની રાખમાં શું હોય છે ? - કેલ્શિયમ ફોસ્ફેટ
◆ 49-ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ? - 7.38 %
◆ પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?  - તેની ઘનતામાં ઘટાડો થાય છે.
◆ કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?- સલ્ફર
◆ લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?- વિટામીન -A
◆ ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ? - ડૉ.સી.વી.રામન
◆ 54-વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?- એન્ટાર્કટિકા
◆ લોજિક બોંબ શું છે ? - કોમ્પ્યુટર વાઇરસ
◆ કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ? - ચેતાતંત્ર પર
◆ લવિંગ શામાંથી મળે છે ? - ફૂલની કાળી માંથી
◆ લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્યકોણ કરે છે ?- મુત્રપિંડ (કિડની )
◆ ડાઇન એ શાનો એકમ છે ?- બળનો એકમ
◆ ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?- સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )
◆ મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?   - પિતાશયમાં
◆ કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે        - લાલ રંગની
◆ સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?    - અલ્ટ્રાવાયેલેટ કિરણ
1. પ્રાણીઓનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા કઈ છે ?              Ans : જીવશાસ્ત્ર
2.  અવકાશના સંદેશા ઝીલવા કયા સાધનનો ઉપયોગ થાય છે ?             Ans : રડાર
3. આકાશ ભુરું દેખાવાનું કારણ શું છે ?                           Ans : પ્રકાશનું વક્રીભવન
4. માનવ શરીરનો મૂળભુત એકમ કયો છે ?                   Ans : કોષ
5. સોયાબીનનમાં શું વધુ હોય છે ?                                Ans : પ્રોટીન
6. વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે ?                   Ans : સ્પુટનિક
7. વિટામીન ડીની ઊણપ થી કયો રોગ થાય છે ?            Ans : સુકતાન
8. ધરતીકંપના માપન માટે વપરાતું સાધન કયું છે ?        Ans : સિસ્મોગ્રાફ
9. ભાસ્કર શું છે ?                              Ans : કૃત્રિમ ઉપગ્રહ
10. વનસ્પતિમાં સંવેદનશીલતા પ્રતિપાદિત કરનાર ભારતીય કોણ છે ?            Ans : સર જગદિશચંદ્ર બોઝ   
11. વિધુત આકર્ષણ નો નિયમ કોણે આપ્યો ?                                 Ans : કુલંબ
12. વિધુત અવરોધ નો નિયમ કોણે આપ્યો ?                                Ans : જી.એસ.ઓમ
13. વિધુત પુથ્થુંકરણ નો નિયમ કોણે આપ્યો ?                              Ans : માઇકલ ફેરાડે
14. માનવનું વૈજ્ઞાનિક નામ શું છે ?                                               Ans : હોમો સેપિયન્સ
15. મકાઈનું રાસાયણિક નામ શું છે ?                                             Ans : ઝીયા મેઈજ
16.રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?                                Ans:ફેફસાં
17.શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?           Ans: ધમની
18.દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?          Ans:શિરા
19.લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?    Ans: સિફગ્મોમેનોમીટર
20.બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?                            Ans: એન્ટીવોન લ્યુવેન હોક
21.બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?                      Ans: એરનબર્ગ
22.બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?            Ans: જીવાણું
23.'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?                               Ans: એલેકઝાન્ડર ફલેમિંગ
24.સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?                    Ans: પેનિસિલિન
25.મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?                          Ans: પ્લાઝમોડિયમ
26.અમીબાના કારણે કયો રોગ થાય છે?                                      Ans: એમેબિક મરડો
27.ફૂગથી થતા રોગો કયાં છે?                                                       Ans: દાદર,ખસ,ખરજવું
28.સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?         Ans: અંડપિંડ
29.પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?             Ans: શુક્રપિંડ
30.થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?                    Ans: ગોઈટર
31.થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?                                      Ans: આયોડિન
32.થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?           Ans: થાઈરોકિસન
33.થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?                                           Ans: ગળાના ભાગે
34.માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?                  Ans: પિટયુટરી ગ્રંથિ
35.માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?                  Ans: લીવર(યકૃત)
36.લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?                            Ans: એમાયલેઝ
37.એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?                Ans: સ્ટાર્ચ
38.ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?                          Ans: જઠર

No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All