QUIZ FOR STANDARD 6 TO 8
GK Questions for Class 6 to 8, standard 6 to 8 quiz
क्विज़ एक प्रकार का खेल अथवा दिमागी कसरत है जिसमें खिलाड़ी (अकेले या टीम में) सवालों के सही उत्तर देने का प्रयास करते हैं। क्विज़ एक प्रकार के संक्षिप्त मूल्यांकन को भी कहते हैं जिसका प्रयोग शिक्षा या इसी प्रकार के अन्य क्षेत्रों में ज्ञान, योग्यता और/या कौशल में वृद्धि को मापने के लिए किया जाता है।
आमतौर पर प्रश्नोत्तारियों में उत्तरों के लिए अंक दिए जाते हैं और कई प्रश्नोत्तरियों का उद्देश्य प्रतिभागियों के एक समूह में से सबसे ज्यादा अंक पाने वाले विजेता का चुनाव करना होता है।
क्विज़ का इस्तेमाल आमतौर पर छात्रों के मूल्यांकन के लिए किया जाता है, लेकिन अक्सर इस में थोड़े एवं कम कठिनाई वाले सवाल होते हैं और एक परीक्षा की तुलना में इसे पूरा करने के लिए कम समय की आवश्यकता होती है। इस प्रकार इसका उपयोग आमतौर पर संयुक्त राज्य अमेरिका, कनाडा और भारत के कुछ कॉलेजों में किया जाता है।
In an educational context, a quiz is usually a form of a student assessment, but often has fewer questions of less difficulty and requires less time for completion than a test.[5] This use is typically found in the United States, Canada, the Philippines, and some colleges in India. For instance, in a mathematics classroom, a quiz may check comprehension of a type of mathematical exercise. Some instructors schedule a daily or weekly quiz ranging from five to thirty relatively easy questions for the purpose of having the students review their previous lessons before attending the next class. A "pop quiz" is a quiz that students are given no time to prepare for; they are simply surprised with it in class.
Additionally, a personality quiz may be a series of multiple-choice questions about the respondent without right or wrong answers. The responses to these questions are tallied according to a key, and the result purports to reveal some quality of the respondent. This kind of "quiz" was originally popularized by women's magazines such as Cosmopolitan. They have since become common on the Internet, where the result page typically includes code which can be added to a blog entry to publicize the result. These postings are common on LiveJournal.
There are also many online quizzes. Many webmasters have quiz sections on their websites and forums; for instance, phpBB2 has one MOD (modification) which allows users to submit quizzes, called the Ultimate Quiz MOD.[6] 👉 શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ કુલ 35 જેટલી ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે. રમો અને તમારું જ્ઞાન ચકાશો . બીજા વિદ્યાર્થીઓ ને આ લિંક શેર કરો
ધોરણ. ૮ સામાજિક વિજ્ઞાન પાઠ. ૭ આબોહવાકીય ફેરફાર

ધોરણ. 7 સામાજિક વિજ્ઞાન પાઠ. 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો
ધોરણ. 6 સામાજિક વિજ્ઞાન પાઠ. 5 - શાંતિની શોધમાં બુધ્ધ અને મહાવીર
कक्षा ८ ,इकाई:-4. उठो,धरा के अमर सपूतों
ધોરણ. 6 સામાજિક વિજ્ઞાન પાઠ. 5 - શાંતિની શોધમાં બુધ્ધ અને મહાવીર
ધોરણ. 8 સામાજિક વિજ્ઞાન પાઠ. 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર
ધોરણ. ૭ પાઠ. 4 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય
ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજીના જીવન ચરિત્ર આધારિત ઓનલાઈન ક્વિઝ
આજે ધોરણ.7 ,પાઠ .૧૪ ની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે .જેની સમય મર્યાદા 20 મિનિટ છે. 20 મિનિટ પછી ક્વિઝ આપોઆપ સબમીત થઈ જશે. રમો અને તમારું જ્ઞાન ચકાશો
ઓનલાઈન ક્વિઝ 
મિત્રો આજે ધોરણ.8 ,પાઠ .5 ની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે .જેની સમય મર્યાદા 20 મિનિટ છે. 20 મિનિટ પછી ક્વિઝ આપોઆપ સબમીત થઈ જશે. રમો અને તમારું જ્ઞાન ચકાશો.
ઓનલાઈન ક્વિઝ 
ધોરણ.8 ,પાઠ .5 પ્રાકૃતિક પ્રકોપો ની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે .જેની સમય મર્યાદા 20 મિનિટ છે. 20 મિનિટ પછી ક્વિઝ આપોઆપ સબમીત થઈ જશે. રમો અને તમારું જ્ઞાન ચકાશો. Just try it
ભારત ઐતિહાસિક સ્થાપત્યો વિશેની ક્વિઝ મૂકેલ છે. જે અભ્યાસક્મ માંથી જ લીધેલ છે. રમો અને તમારું જ્ઞાન ચકાશો . આપના તમામ વિદ્યાર્થીઓ ને આ લિંક શેર કરો
આજે પાઠ .૧૪ વિવિધતા માં એક્તા
ની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે .જેની સમય મર્યાદા 10 મિનિટ છે. 10 મિનિટ પછી ક્વિઝ આપોઆપ સબમીત થઈ જશે. રમો અને તમારું જ્ઞાન ચકાશો. Just try it
આપના વધુ મા વધુ વિદ્યાર્થીઓને લિંક શેર કરો. જેથી તેઓ પોતાનુ જ્ઞાન ચકાશી શકે.
આજે ધોરણ. ૮, પાઠ .8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા
ની 25 પ્રશ્નોની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે .જેની સમય મર્યાદા 25 મિનિટ છે. 25 મિનિટ પછી ક્વિઝ આપોઆપ સબમીત થઈ જશે. રમો અને તમારું જ્ઞાન ચકાશો. ઓક્ટોબર માસની એકમ કસોટીમાં પૂછાય તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. Just try it
આપના વધુ મા વધુ વિદ્યાર્થીઓને લિંક શેર કરો.
આજે ધોરણ. ૭, પાઠ .૧૦ પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો
ની ૧૫ પ્રશ્નોની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે .જેની સમય મર્યાદા ૧૦ મિનિટ છે. ૧૦ મિનિટ પછી ક્વિઝ આપોઆપ સબમીત થઈ જશે. રમો અને તમારું જ્ઞાન ચકાશો.
👉મિત્રો આજે નવરાત્રી સ્પેશ્યિલ ક્વિઝ મૂકેલ છે.
👉ખરેખર આપ નવરાત્રી વિશે શું જાણો છો?
👉ક્વિઝ રમો અને નવરાત્રી વિશેનું તમારું જ્ઞાન ચકાશો.
👉શિક્ષક મિત્રો આજે ધોરણ.6 , પાઠ .૧૦ ની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે .જેની સમય મર્યાદા ૧૦ મિનિટ છે. ૧૦ મિનિટ પછી ક્વિઝ આપોઆપ સબમીત થઈ જશે. રમો અને તમારું જ્ઞાન ચકાશો.
👉ઓક્ટોબર માસની એકમ કસોટીની તૈયારીના ભાગરૂપે આ ક્વિઝ મુકવામા આવી છે.
👉Just try it
👉આપના વધુ મા વધુ વિદ્યાર્થીઓને લિંક શેર કરો. જેથી તેઓ પોતાનુ જ્ઞાન ચકાશી શકે
ધોરણ. ૬ સામાજિક વિજ્ઞાન પાઠ- ૧૦ પૃથ્વીના આવરણો

👉શિક્ષક મિત્રો આજે ધોરણ.7 , પાઠ .૧૪ ની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે .જેની સમય મર્યાદા ૧૦ મિનિટ છે. ૧૦ મિનિટ પછી ક્વિઝ આપોઆપ સબમીત થઈ જશે. રમો અને તમારું જ્ઞાન ચકાશો
ધોરણ. ૭ સામાજિક વિજ્ઞાન પાઠ. ૧૫ : રાજ્ય સરકાર
👉મિત્રો ,આજે દશેરા સ્પેશ્યિલ જનરલ નોલેજ ક્વિઝ મૂકેલ છે. 👉આપ દશેરા વિશે શું જાણો છો?
👉ચાલો, ચકાસીએ અને આપણું જ્ઞાન વધારીએ.
👉શિક્ષક આજીવન વિદ્યાર્થી છે.
👉મિત્રો ,આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આ ક્વિઝ મૂકેલ છે.
👉આપ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે શું જાણો છો?
👉શિક્ષક આજીવન વિદ્યાર્થી છે. 👉 શાળા બંધ છે શિક્ષણ નહીં.
👉 અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ને કોટી કોટી વંદન 🙏🙏🙏
PLAY AND SHARE TO OTHERS............
👉શિક્ષક મિત્રો આજે ધોરણ.8, દ્વિતિય સત્ર પાઠ .૧ ની રાજા રામ મોહન રાય વિષેની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે .જેની સમય મર્યાદા ૫ મિનિટ છે. ૫ મિનિટ પછી ક્વિઝ આપોઆપ સબમીત થઈ જશે. રમો અને તમારું જ્ઞાન ચકાશો.
👉Just try it

👉શિક્ષક મિત્રો આજે ધોરણ.8, દ્વિતિય સત્ર પાઠ .૧ ની રાજા રામ મોહન રાય વિષેની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે
👉શિક્ષક, મિત્રો આજે પાઠ .8 દ્વિતિય સત્રની પાઠ 1 ની બીજી ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે .જેની સમય મર્યાદા 10 મિનિટ છે. 10 મિનિટ પછી ક્વિઝ આપોઆપ સબમીત થઈ જશે.
👉સૌપ્રથમ અધ્યયન નિષ્પતિ આધારિત ઓનલાઈન ક્વિઝ
👉શિક્ષક મિત્રો આજે ધોરણ.7, દ્વિતિય સત્ર પાઠ .7 ની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે .જેની સમય મર્યાદા 10મિનિટ છે. 10 મિનિટ પછી ક્વિઝ આપોઆપ સબમીત થઈ જશે. રમો અને તમારું જ્ઞાન ચકાશો.
👉 શિક્ષક મિત્રો આજે સૌપ્રથમ વાર KBC ગેમ શો આધારિત પાઠ. ૩ ધોરણ. ૭ ની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે.
👉જેમાં ડબલ સ્કોર,50-50, અને એકસ્ટ્રા ટાઇમ જેવી લાઇફ લાઇનનો તમે ઉપયોગ કરી શકશો.
👉આકર્ષક ગ્રાફિક્સ અને થીમ દ્વારા આ ક્વિઝ તૈયાર કરેલ છે.
👉રમો અને તમારું જ્ઞાન ચકાશો.
ધો.૭ સા.વિ.પાઠ.7 (sem-2) પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
( તૈયાર કરનાર: વિનોદભાઇ એમ.પટેલ ,કુદિયાણા પ્રાથમિક શાળા, તા-ઓલપાડ)
ક્વિઝ 
શિક્ષક મિત્રો બંધારણના ઘડવૈયા ડો.બી.આર.આંબેડકરની 130મી જન્મજયંતિ નિમિત્તે ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે. 
👉 શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ આજે ધોરણ.૭, દ્વિતિય સત્ર પાઠ .૧૬ જાતિગત ભિન્નતા
👉 watsapp આધારિત રચનાત્મક મૂલ્યાંકન માટેની ઓનલાઈન ક્વિઝ
👉 Just try it
ધો.૮ સા.વિ. પાઠ.૩ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ
ધોરણ.૬ પ્રથમ સત્ર પાઠ .૯ આપણું ઘર પૃથ્વી
No comments:
Post a Comment