🌀 જાણીએ કમ્પ્યૂટર ના વિશેના બેસ્ટ પ્રશ્નો
💻 કમ્પ્યૂટરની કઈ પેઢીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે? 👉પાંચમી (5)
💻 AI નું પૂરું નામ જણાવો. 👉આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
💻 ભારતમાં જોવા મળ્યો હોય તેવો પ્રથમ કમ્પ્યૂટર વાઇરસ કયો છે? 👉સી – બ્રેઇન
💻 પેપર પર છપાયેલી માહિતીને કમ્પ્યૂટરમાં.સ્ટોર કરવા માટે કોનો ઉપયોગ થાય છે? 👉સ્કેનર
💻 મોટી સ્ક્રીન પર કમ્પ્યૂટરનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે? 👉પ્રોજેક્ટર
💻 બત્રીસ(32) કમ્પ્યૂટરની સરખામણીએ કામ કરનાર એક કમ્પ્યૂટર એટલે.......👉ડીપ બ્લુ કમ્પ્યૂટર
💻 ઇ-મેઇલનો જન્મદાતા કોણ છે? 👉ટોમલિસન
💻 ઈ-મેઈલ અડ્રેસના બે ભાગ કયા કયા હોય છે? 👉પ્રયોગકર્તાનું નામ અને ડોમીનનું નામ
💻 ઈ-મેઈલ મોકલવા માટે શું હોવું જરૂરી છે? 👉ઇ-મેઈલ અડ્રેસ
💻 ઈ-મેઇલમાં CC એટલે શું? 👉કાર્બન કોપી
💻 ઇ-મેઇલમાં BCC એટલે શું? 👉બ્લાઇs કાર્બન કોપી
💻 મેઇલ એક કરતા વધારે વ્યકિતને મોકલવા શું કરવું પડે છે? 👉BCC/CC
💻 વિશ્વનું પ્રથમ કમ્પ્યૂટર 👉ENIAC
💻 ભારતનું પ્રથમ કમ્પ્યુટર 👉સિદ્ધાર્થ
💻 વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર 👉CREY-1
💻 ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર 👉પરમ-8000
💻 વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર 👉SUMNIT
💻 ભારતનું સૌથી ઝડપી કમ્પ્યુટર 👉પ્રત્યુસ
💻 વાઈરસ કઈ ભાષાનો શબ્દ છે? 👉લેટિન
💻 મેગ્નેટિક ટેપ શેની બનેલી હોય છે? 👉પોલિસ્ટર
💻 વેબ સર્વર અને વેબ ક્લાયન્ટ વચ્ચે નો આધારભૂત પ્રોટોકોલ કયો છે? 👉HTTP
💻 અનસોલિસિટેડ ઈમેલ ને શું કહેવાય? 👉સ્પામ/જંક
💻 ફોલ્ડરનું ડિફોલ્ટ નામ 👉new folder
💻 ફાઇલ 👉ડેટાનો સમૂહ
💻 ફોલ્ડર 👉ફાઈલોનો સમૂહ
💻 ફાઇલ ફોલ્ડર રાખવાની વ્યવસ્થા 👉 file management
💻 પ્રોગ્રામ ફાઇલનું નામ વધુને વધુ 225 અક્ષરનું હોઈ શકે.
💻 ફાઇલ નામમાં સ્પેશિયલ કેરેક્ટર નો ઉપયોગ ન થાય.
💻 ફાઇલનું એક્સ્ટેન્શન ફાઇલના નામ બાદ " ." પછી મુકાય છે.
💻 પેન driveને અન્ય કયા નામથી ઓળખવામા આવે છે? 👉ફલેશ drive
💻 MS વર્ડમા કયા મેનુ ની મદદથી ટેબલ નો ઉમેરો કરી શકાય છે? 👉ટેબલ
💻 વેબસાઈટ ના પેજ પર સીધા જવા માટે ઉપયોગી link કઈ છે.? 👉hyperlink
💻 લોજીક ગેટ શુ છે.? 👉એક પકારની સરકિટ
💻 CPUમા ડેટા સ્ટોરેજ કરવા માટેનુ મુખ્ય ડિવાઈસ કયુ છે? 👉hard disc
💻 ફલેશ મેમરી ને અન્ય કયા નામે ઓળખવામા આવે છે? 👉ફલેશ રેમ
💻 ચાલુ કમ્યુટરને restart કરીએ તેને શુ કહેવાય છે? 👉રીબુટીગ
💻 મશીન ભાષા તેમજ એસેમ્બલી ભાષા કયા પકારની ભાષા છે? 👉લો લેવલ ભાષા
💻 પાવર પોઇનટ ની એક ફાઈલને શુ કહેવાય છે? 👉presentation
💻 Cpu કયા યુનીટ નો ભાગ છે? 👉સિસ્ટમ યુનીટ
💻 Drag & Drop
👉માઉસ માં જમણી બાજુ ની કી પ્રેસ કરી અન્ય જગ્યા પર જવાની પ્રક્રિયા ને Drag & Drop કહે છે.
💻 Dragging
👉માઉસ ને ખસેડવાની ક્રિયાને Dragging કહેવાય.
💻 Pointing 👉માઉસ ને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયા ને Pointing કહેવાય.
💻 Clicking 👉માઉસ બટન ને દબાવી ને છોડી દેવાની ક્રિયા Clicking કહેવાય.
💻 એક સ્ટાન્ડર્ડ કિ બોર્ડ માં કેટલી કી હોય છે. 👉110
💻 કી બોર્ડ ની સૌથી મોટી કી 👉Spacebar
💻 કી બોર્ડ ની પ્રથમ કી 👉 Esc
💻 સ્કેનર ની ગુણવત્તા 👉PPI ( pixel per inch)
💻 પ્રિન્ટર ની ગુણવત્તા 👉DPI (Dots per inch)
💻 મોનીટર ની ગુણવત્તા 👉PPI ( pixel per inch)
💻 1Byte 👉2nibble
💻 1nibble 👉4Bit
💻 કમ્પ્યુટરની કઈ પેઢી માં ઓપરેટિંગ સિસ્ટમ નો ઉપયોગ શરૂ થયો? 👉ત્રીજી
💻 કયા કમ્પ્યુટર ને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે? 👉સુપર કમ્પ્યૂટર
💻 કીબોર્ડ માં કેટલી આલ્ફાબેટીક કી હોય છે? 👉૨૬
💻 કેપ્સ લોક ક્યાં પ્રકારની કી છે? 👉ટોગલ
💻 લેપટોપ કમ્પ્યુટર ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? 👉પોર્ટેબલ કમ્પ્યુટર
💻 મોનો પ્રિન્ટર તરીકે કયા પ્રિન્ટર ને ઓળખવામાં આવે છે? 👉ડોટ મેટ્રિકસ
💻 પાતળા કમ્પ્યૂટર બનાવવા કઈ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે? 👉LCD, LED
💻 યુનિકસ બનાવનાર કોણ છે? 👉કેન થોમસન
No comments:
Post a Comment