PAGAR DHORAN
Pagar Dhoran in Gujarat
ઘણીવાર શિક્ષકો પાસે છઠ્ઠા અને સાતમા પગાર ધોરણ ની માહિતી માંગવામાં આવે છે. તે માટે પગાર ધોરણની જરૂરિયાત ઊભી થાય છે એની માહિતી આપેલ પત્રકમાં છે એના દ્વારા તમારો ગ્રેડ પે અને ચોથા, પાચમાં, છઠ્ઠા અને સાતમા પગાર ધોરણ જાણી શકશો આ માહિતી તમારી જાણ માટે જ છે.
Good information..
ReplyDelete