ધોરણ ૬ થી ૮ ના ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો નહીં બીજા તબક્કાની ઓનલાઇન તાલીમ ધોરણ 6 થી 8 માં પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા ગણિત, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયના શિક્ષકોની બીજા તબક્કાની ઓનલાઇન તાલીમ બાયસેગ વંદે ગુજરાત ચેનલ નંબર 1 ના માધ્યમથી આપવામાં આવી હતી. આ તાલીમ નું પ્રસારણ ન જોઈ શકનાર શિક્ષકો નીચેના યુ-ટ્યુબ વિડીયો દ્વારા તાલીમ મેળવી શકશો. આ તાલીમ રાજ્યની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ, kgbv, આશ્રમશાળા, સેલ્ફ ફાઇનાન્સ પ્રાથમિક શાળાઓના શિક્ષકો એ જ જોડાવવાનું રહેશે.
ઉપરોક્ત વિષયની તાલીમ માટેનું સાહિત્ય આ સાથે પરિપત્ર માં ક્યુ આર કોડ તે મોકલી આપવામાં આવેલ છે. પરિપત્ર માટે
આ સાહિત્યનો સંબંધિત વિષય શિક્ષક એ અભ્યાસ કરી તાલીમ જોડાવવાનું રહેશે તેમજ વિષય સંબંધી તેમના પ્રશ્નો કે મૂંઝવણ હોય તો પરિપત્ર માં આપેલા ક્યુ આર કોડ સ્કેન કરી google ફોર્મ માં મોકલી આપવાની રહેશે. ભાગ લેનાર શિક્ષકોની વિગતો તાલીમ પૂર્ણ થયાના બીજા દિવસે જીસીઆરટી ને email ડાયેટના આચાર્યશ્રી ની સહી સાથે મોકલી આપવા ની રહેશે.
28/09/2020
No comments:
Post a Comment