1. ભારતમાં રોકેટ છોડવાનું મથક ક્યાં આવેલું છે? જવાબઃ થુમ્બા
2. ભારતમાં ઉપગ્રહો છોડવાનું મથક ક્યાં આવેલું છે? જવાબઃ હરિકોટા
3. રંગોળી કયા રાજ્યની લોકકળા છે? જવાબઃ પચ્છિમ બંગાળ
4. મહેંદી કયા રાજયની લોકકળા છે?જવાબઃ રાજસ્થાન
5. કાવડી લોકનૃત્ય કયા રાજયનું છે?જવાબઃ તમિલનાડુ
6. ભારતનું સૌથી ઊંડું બંદર કયું છે?જવાબઃ વિશાખાપટ્ટનમ
7. ભારતમાં મસાલાના ઉત્પાદનમાં ક્યુ રાજ્ય મોખરે છે?જવાબઃ કેરળ
8. ટપાલખાતાએ પિનકોડ પ્રથા કયા વર્ષમાં અમલમાં મુકી?જવાબઃ 1972
9. યક્ષગાન કયા રાજયનું પ્રસિદ્ધ નૃત્ય છે?જવાબઃ કર્ણાટક
10. સ્વતંત્ર ભારતની સૌપ્રથમ બહુહેતુક યોજના કઈ છે?જવાબઃ દામોદર ખીણ યોજના
11. વિધવા વિવાહ ચળવળનો પાયો કોણે નાખ્યો?જવાબ: ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
12. મહાત્મા ગાંધીને 'અર્ધ નગ્ન ફકીર' કહેનાર કોણ હતા?જવાબઃ વિસ્ટન ચર્ચિલ
19. 'રાષ્ટ્રીય મહિલા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?જવાબઃ 13 ફેબ્રુઆરી
જવાબઃ કેપ્ટન લક્ષ્મી સહગલ
13. પ્રથમ સ્વદેશી ચળવળ કઈ હતી?જવાબઃ બંગબંગ ચળવળ
14. ગુજરાતના કયા સ્વતંત્રવીર 'દરબાર' ના ઉપનામથી જાણીતા છે?જવાબઃ ગોપાલદાસ
15. જસદણ તાલુકો કયા જિલ્લામાં આવેલું છે?જવાબઃ રાજકોટ
16 દર વર્ષ 'અર્થ અવર' ક્યારે ઉજવાય છે?જવાબઃ 26 માર્ચ
17. 'કૃમિ રોગ' માટે ઉત્તમ ઔષધીય વનસ્પતિ કઈ છે?જવાબ: વાવડિંગ
18. કયું પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે ઓળખાય છે?જવાબ: ફ્લેમિંગો
20. કુસ્તીમાં સૌપ્રથમ રાષ્ટ્રીય સુવર્ણચંદ્રક મેળવનાર મહિલા કોણ છે?જવાબઃ નયના રાણા
21. લતા મંગેશકરને ભારતરત્ન એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા? જવાબઃ 2001
22. સાત સમુદ્ર પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે?જવાબઃ બુલા ચૌધરી
23. સૌ પ્રથમ મહિલા ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહેનાર કોણ છે?
24. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા?જવાબઃ મંજુલા સુબ્રમણ્યમ
25. વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કોણ? જવાબઃ રિધ્ધી શાહ
26. અમેરિકાના રાજદૂત તરીકે સૌપ્રથમ કઈ ગુજરાતી મહિલાની નિમણુંક થઈ હતી?
જવાબઃ ગગનવિહારી મહેતા
27. સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા?જવાબઃ અમૃતા પ્રિતમ
28. ભારતની પ્રથમ મહિલા રાજદૂત કોણ હતું? જવાબઃ વિજયાલક્ષ્મી બહેન પંડિત
29. લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતા?જવાબઃ રાધાજી સુબ્રમણ્યમ
30. યુનોના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા?જવાબઃ વિજયલક્ષ્મી બહેન પંડિત
31. વોલીબોલમાં રમતના મેદાનનું માપ કેટલું હોય છે?જવાબઃ 18×9
32. 'ટી' શબ્દ કઈ રમતનો છે?જવાબઃ ગોલ્ફ
33. 'કચ્છનું સંસ્કૃતિ દર્શન' કૃત્તિ કોની છે?જવાબઃ રામસિંહજી રાઠોડ
35. 'ઉપાયન' વિવેચન કોણે લખ્યું છે? જવાબઃ પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
36. 'નૈવેદ્ય' નિબંધના લેખક કોણ છે? જવાબઃ ડોલરરાય માંકડ
37. 'અશ્વત્થ' કાવ્યસંગ્રહ કોણે આપ્યું? જવાબઃ નટવરલાલ પંડ્યા
38. 'હયાતી' કાવ્યસંગ્રહ કોણે આપ્યું? જવાબઃ હરીન્દ્ર દવે
39. 'અનુનય' કાવ્યસંગ્રહ કોણે આપ્યું? જવાબઃ જ્યંત પાઠક
40. 'સ્ટેચ્યુ' નિબંધ સંગ્રહ કોણે આપ્યું છે? જવાબઃ અનિલ જોષી
41. 'કૂવો' નવલકથાના લેખક કોણ છે? જવાબઃ અશોકપુરી ગૌસ્વામી
42. 'ધૂંધભરી ખીણ' નવલકથાના લેખક કોણ છે? જવાબઃ વીનેશ અંતાણી
43. 'તત્ત્વમસિ' નવલકથાના લેખક કોણ છે?જવાબઃ ધ્રુવ ભટ્ટ
44. 'સૌંદર્યની નદી નર્મદા' પ્રવાસ વર્ણન કોનું છે?જવાબઃ અમૃતલાલ વેગડ
45. 'આટાનો સૂરજ' નિબંધ સંગ્રહ કોણે લખ્યું?જવાબઃ રતિલાલ 'અનિલ'
47. 'છાવણી' નવલકથાના લેખક કોણ છે?જવાબઃ ધીરેન્દ્ર મહેતા
48. 'ખારા ઝરણાં' કાવ્યસંગ્રહ કોણે લખ્યું છે?જવાબઃ ચિનુ મોદી
49. 'વિતાન સુદ બીજ' કાવ્યસંગ્રહ કોણે લખ્યું છે?
50. 'કુળકથાઓ' કૃત્તિના લેખક કોણ છે?જવાબઃ સ્વામી આનંદ
51. વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે?જવાબ : 13 ફેબ્રુઆરી
52. પ્રથમ રેડિયો દિવસ કઈ સાલમાં મનાવવામાં આવ્યો? જવાબઃ 2012
54. ભારતની કોકિલા તરીકે કોણ ઓળખાય છે?
55. વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે ઉજવાય છે?
56. વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે?
57. દમાસ્કસનો રણપ્રદેશ ક્યાં આવેલો છે?
58. આયુર્વેદ સંશોધન શાળા કયાં આવેલી છે?
59. સમુદ્રમાં કયો ક્ષાર મહત્તમ હોય છે?
60. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોનું વડું મથક ક્યાં આવેલું છે?
61. ચશ્માની શોધ કોણે કરી?
62. વિમાનની શોધ કોણે કરી?
63. ઓકિસજનની શોધ કોણે કરી?
64. કોલેરા અને ક્ષયની રસીની શોધ કોણે કરી? જવાબઃ રોબર્ટ કોક
65. કૃત્રિમ રેડિયો એકિટવિટીની શોધ કોણે કરી?
66. ગ્રહોની ગતિનાં નિયમો કોણે આપ્યા? જવાબઃ કેપ્લર
67. ગ્રામોફોનની શોધ કોણે કરી?
68. એકસ-રે મશીનની શોધ કોણે કરી?
69. એટમ બોમ્બની શોધ કોણે કરી?
70. ટેલિફોનની શોધ કોણે કરી?
71. ટેલિગ્રાફ કોડની શોધ કોણે કરી?
72. ટેલિવીઝનની શોધ કોણે કરી?
73. ડીઝલ એન્જિનની શોધ કોણે કરી?
74. ન્યુટ્રોનની શોધ કોણે કરી?
75. ફાઉન્ટન પેનનાં શોધક કોણ?
👉 ભારત બધા વડાપ્રધાન 1947 થી અત્યાર સુધી👈
1)જવાહરલાલ નેહરુ - 15 ઓગસ્ટ , 1947 - 27 મે , 1964
2)ગુલજારી લાલ નંદા - 9 જૂન 1964, - 27 મે , 1964
3)લાલ બહાદુર શાત્રી - 9 જૂન , 1964 - 11, જાન્યુઆરી 1966
4)ગુલજારી લાલ નંદા - 11 જાન્યુઆરી , 1966 - 24, જાન્યુઆરી 1966
5)ઇન્દિરા ગાંધી - 21 જાન્યુઆરી , 1966 – 24 માર્ચ, 1977
6)મોરારજી દેસાઈ - 24 માર્ચ , 1977 - 28 જુલાઈ, 1979
7)ચૌધરી ચરણ સિંહ - 28 જુલાઈ 1979,14 જુલાઈ 1980
8)ઇન્દિરા ગાંધી - 14 જુલાઈ, 1980 - 30, ઓક્ટોબર 1984
9)રાજીવ ગાંધી - 30 ઓક્ટો , 1984 - 1, ડિસેમ્બર 1989
10)વિ.પી સિંગા - 2 ડિસેમ્બર , 1989 -10, નવે 1990
11)ચંદ્ર શેખર - 11 નવેમ્બર , 1990 - 18 જૂન, 1991
12)પિ.વિ.નરસિમ્હા રાવ - 21 જૂન , 1991 - 14 મે , 1996
13)અટલ બિહારી વજપાઇ - 16 મે 1996 - 28 મે , 1996
14)એચ.ડિ.દેવગોડા - 1 જૂન , 1996 - 14, એપ્રિલ 1997
15)ઇન્દ્ર કુમાર ગુજરાલ - 21 એપ્રિલ , 1997 -18 માર્ચ, 1998
16)અટલ બિહારી વજપાઇ - 19 માર્ચ , 1998 - 17 એપ્રિલ , 1998 એપ્રિલ , 1999 - 12 ઓક્ટોબર , 1999
17)અટલ બિહારી વાજપાઇ - 13 ઓક્ટો , 1999 - 22 મે , 2004
18)ડો મન મોહન સિંઘ - 2004-2009
19)ડો મન મોહન સિંઘ - 2009-2014
20)નરેન્દ્ર મોદી - 26 મે 2014 - વર્તમાન
🌳 પ્રાચીન સભ્યતાના મુખ્ય મથકો 🌳
💥💥 હડપ્પા (મોન્ટ ગોમરી પંજાબ, પાકિસ્તાન) 💥🔜 ઉત્ખનન વર્ષ ➖ ૧૯૨૧🔜 નદી ➖ રાવી
🔜 ઉત્ખનન કર્તા ➖ દયારામ સહાની.
💥💥 મોંહે-જો-દરો (લારખાના, સિંધ)💥🔜 ઉત્ખનન વર્ષ ➖ ૧૯૨૨🔜 નદી ➖ સિંધુ
🔜 ઉત્ખનન કર્તા ➖ રખાલદાસ બેનરજી.
💥💥 ચંન્હુદડો, (સિંધ) 💥🔜 ઉત્ખનન વર્ષ ➖ ૧૯૩૧🔜 નદી ➖ રાવી
🔜 ઉત્ખનન કર્તા ➖ ગોપાલ મજબુદાર.
💥 કાલીબંગન (ગંગાનગર, રાજસ્થાન) 💥🔜 ઉત્ખનન વર્ષ ➖ ૧૯૫૩🔜 નદી ➖ ધગ્ધર
🔜 ઉત્ખનન કર્તા ➖ બી.કે.લાલ, બી.કે.થાપર
💥💥 રંગપુર, સુરેન્દ્રનગર 💥🔜 ઉત્ખનન વર્ષ ➖ ૧૯૩૧,૧૯૫૩-૫૪🔜 નદી ➖ ભાદર
🔜 ઉત્ખનન કર્તા ➖ માધોસ્વરૂપ વત્સ, એસ આર રાવ.
💥💥 કોરદીજી (સિંધ) 💥🔜 ઉત્ખનન વર્ષ ➖ ૧૯૫૩🔜 નદી ➖ સિંધુ
🔜 ઉત્ખનન કર્તા ➖ ફેઝલ અહેમદ.
💥💥 લોથલ (ધોળકા, અમદાવાદ)🔜 ઉત્ખનન વર્ષ ➖ ૧૯૫૪🔜 નદી ➖ ભોગાવો
🔜 ઉત્ખનન કર્તા ➖ એસ આર રાવ.
💥💥 રોપડ, (પંજાબ) 💥🔜 ઉત્ખનન વર્ષ ➖ ૧૯૫૩-૫૬🔜 નદી ➖ સતલજ
🔜 ઉત્ખનન કર્તા ➖ યાગ્નદત્ત શર્મા.
💥💥 આલમગીરપુર (મેરઠ) 💥🔜 ઉત્ખનન વર્ષ ➖ ૧૯૫૮🔜 નદી ➖ હિંડન
🔜 ઉત્ખનન કર્તા ➖ યગ્નદત્ત શર્મા.
💥💥 સુત્કાગેંડોર (બલુચિસ્તાન) 💥🔜 ઉત્ખનન વર્ષ ➖ ૧૯૬૨🔜 નદી ➖ દાષ્ક
🔜 ઉત્ખનન કર્તા ➖ ઓરેજસ્ટાઈલ.
💥💥 બનવાલી (હિસાર) 💥🔜 ઉત્ખનન વર્ષ ➖ ૧૯૭૪🔜 નદી ➖ પ્રા.સરસ્વતી
🔜 ઉત્ખનન કર્તા ➖ રવિન્દ્રસિંહ બિસ્ટ.
💥💥 ધોળાવીરા (ભચાઉ, કચ્છ) 💥🔜 ઉત્ખનન વર્ષ ➖ ૧૯૯૦-૯૧ 🔜 નદી ➖ લૂણી
👉 ઝાંસી ક્યાં રાજ્યમાં આવેલ ? ✅ ઉત્તર પ્રદેશ 👉 હઝારીબાગ કયા રાજ્યમાં આવેલુ ? ✅ ઝારખંડ
👉 બદ્રીનાથ કયા રાજ્યમાં આવેલ ? ✅ ઉત્તરાખંડ 👉 બીજાપુર કયા રાજ્યમાં આવેલ ? ✅ કર્ણાટક
👉 થુમ્બા ક્યાં રાજ્યમાં આવેલ ? ✅ કેરળ 👉 ગેટ વે ઓફ ઈન્ડિયા કયા રાજ્યમાં ? ✅ મહારાષ્ટ્ર
👉 આનંદભવન કયા રાજ્યમાં આવેલ ? ✅ ઉત્તર પ્રદેશ 👉 ખડગપુર ક્યાં રાજ્યમાં આવેલ ?✅ પશ્ચિમ બંગાળ
👉 ગ્વાલિયર કયા રાજ્યમાં આવેલ ? ✅ મધ્ય પ્રદેશ 👉 ગયા કયા રાજ્યમાં આવેલ ? ✅ બિહાર
👉 સારનાથ કયા રાજ્યમાં આવેલ ? ✅ ઉત્તર પ્રદેશ 👉 ઋષિકેશ કયા રાજ્યમાં આવેલ ? ✅ ઉત્તરાખંડ
👉 બોકારો કયા રાજ્યમાં આવેલ ? ✅ ઝારખંડ 👉 મુંગેર કયા રાજ્યમાં આવેલ ? ✅ બિહાર
👉 મસુરી કયા રાજ્યમાં આવેલ ? ✅ ઉત્તરાખંડ 👉 ખડગવાસલા કયા રાજ્યમાં આવેલ ? ✅ મહારાષ્ટ્ર
👉 ઈન્ડિયા ગેટ કયા રાજ્યમાં આવેલ ? ✅ દિલ્હી 👉 બેલુરમઠ કયા રાજ્યમાં આવેલ ?✅ પશ્ચિમબંગાળ
👉 મર્મ ગોવા બંદર કયા રાજ્યમાં આવેલ ?✅ ગોવા 👉 હરિકોટા કયા રાજ્યમાં આવેલ ?✅ આંધ્રપ્રદેશ
👉 તિરુપતિ બાલાજી કયા રાજ્યમાં આવેલ ? ✅ આંધ્રપ્રદેશ 👉 કોચી કયા રાજ્યમાં આવેલ ?✅ કેરળ
👉 આગાખાન મહેલ કયા રાજ્યમાં આવેલ ?✅ મહારાષ્ટ્ર
👉 ઓમકારેશ્વર કયા રાજ્યમાં આવેલ ? ✅ મધ્ય પ્રદેશ
👉 અંજતા ગુફા કયા રાજ્યમાં આવેલ ? ✅ મહારાષ્ટ્ર
👉 ચિત્તરંજન કયા રાજ્યમાં આવેલ ? ✅ ઓરિસ્સા
👉 કુલ્લુ મનાલી કયા રાજ્યમાં આવેલ ? ✅ હિમાચલ પ્રદેશ
👉 કન્યાકુમારી કયા રાજ્યમાં આવેલ ? ✅ તમિલનાડુ
👉 પેરામ્બલુર કયા રાજ્યમાં આવેલ ? ✅ તમિલનાડુ
👉 કાંચીપુરમ કયા રાજ્યમાં આવેલ ? ✅ તમિલનાડુ
👉 હમ્પી કયા રાજ્યમાં આવેલ ? ✅ કર્ણાટક 👉 રાણીગંજ કયા રાજ્યમાં આવેલ ? ✅ પશ્ચિમ બંગાળ
👉 શિવાકાશી કયા રાજ્યમાં આવેલ ?✅ તમિલનાડુ
👉 પવનાર કયા રાજ્યમાં આવેલ ? ✅ મહારાષ્ટ્ર 👉 કુરુક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ ? ✅ હરિયાણા
👉 સીદરી ક્યાં રાજ્યમાં આવેલ ? ✅ પશ્ચિમ બંગાળ 👉 ટીટાગઢ ક્યાં રાજ્યમાં આવેલ ? ✅ પશ્ચિમ બંગાળ
👉 વિશાખાપટનમ કયા રાજ્યમાં આવેલ ? ✅ આંધ્રપ્રદેશ
👉 તુતીકોરિન કયા રાજ્યમાં આવેલ ? ✅ તમિલનાડુ
👉 ખેતરી તાંબાની ખાન ક્યાં રાજ્યમાં આવેલ ? ✅ રાજસ્થાન
👉 ન્હાવાસોવા બન્દર કયા રાજ્યમાં આવેલ ? ✅ મહારાષ્ટ્ર
👉 કાંચનજંઘા કયા રાજ્યમાં આવેલ ? ✅ સિક્કિમ
1.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ? જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ
2.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
4.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ? જવાબ: વીર સાવરકરે
5.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ? જવાબ: ખુદીરામ બોઝ
6.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
7.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ? જવાબ: રામપ્રસાદ બિસ્મિલની
8.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ? જવાબ: અશફાક ઉલ્લાખાંએ
9.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
જવાબ: ચંદ્રશેખર આઝાદે
11.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ? જવાબ: અશફાક ઉલ્લાખાંએ
12.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ? જવાબ: ભગતસિંહે
13.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
જવાબ: લાલા લજપતરાયના
14.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ? જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
15.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
16.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ? જવાબ: મદનલાલ ઢીંગરાએ
17.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ? જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું
18.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ? જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
19.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? જવાબ: મૅડમ કામાએ
20.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
જવાબ: ચંદ્રશેખર આઝાદે
21.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
22.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ? જવાબ: અંગ્રેજોના
23.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ? જવાબ: પૂણેમાં
24.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ? જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ
26.વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ? જવાબ: 28 મે, 1883માં
27.વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ? જવાબ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં
28.'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ? જવાબ: અભિનવ ભારત
29.મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ? જવાબ: સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત
30.વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માની
જવાબ: વિનાયક સાવરકરનું
32.વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ? જવાબ: આંદામાનની
33.કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ? જવાબ: 26 ફેબ્રુઆરી, 1966માં
34.ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ? જવાબ: બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં
35.ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ? જવાબ: સત્યેનબાબુએ
36.કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?
જવાબ: કિંગ્સફૉર્ડને
37.રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ? જવાબ: ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં
38.શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ? જવાબ: રામપ્રસાદ બિસ્મિલે
39.ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ? જવાબ: ચંદ્રશેખર સીતારામ તિવારી
40.ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ? જવાબ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં
महत्वपूर्ण हस्तियों के
वास्तविक नाम
══════════════
❖
वाल्मीकि ➠ रत्नाकर
❖
चैतन्य महाप्रभु ➠ विश्वम्भर
❖
गुरु अंगद देव ➠ भाई लहना
❖
रामकृष्ण परमहंस ➠ गदाधर चट्टोपाध्याय
❖
स्वामी विवेकानंद ➠ नरेंद्र नाथ दत्ता
❖
नाना फड़नविस ➠ बालाजी जनार्दन भानु
❖
तात्या टोपे ➠ रामचंद्र पांडुरंग टोपे
❖
रानी लक्ष्मी बाई ➠ मणिकर्णिका (मनु)
❖
तानसेन ➠ रामतनु पांडे
❖
बीरबल ➠ महेश दास
❖
मदर टेरेसा ➠ एग्नेस गोंकशे बोजशियु
❖
मीरबेन ➠ मेडेलीन स्लेड
❖
सिस्टर निवेदिता➠ मार्गरेट एलिजाबेथ नोबल
❖
मुंशी प्रेमचंद ➠ धनपत राय
❖
स्वामी अग्निवेश ➠ श्याम वेपा राव
❖
सत्य साईं बाबा ➠ सत्यनारायण राजू
❖
बाबा आम्टे ➠ मुरलीधर देवीदास आम्टे
❖
मिर्जा गालिब ➠ मिर्जा असादुल्लाह बेग खान
❖
विनोबा भावे ➠ विनायक नरहरि भावे
❖
अमीर खुसरो ➠अबुल हसन यामिन-उद-दीन
❖
फिराक़ गोरखपुरी ➠ रघुपति सहाय
❖
गुलजार ➠ संपूर्ण सिंह कालरा
❖
रवि शंकर ➠ रोबिंद्रो शंकर चौधरी
❖
बिर्जु महाराज ➠ बृजमोहन मिश्र
❖ बाबा रामदेव ➠ रामकृष्ण यादव
1. ભારતીય સેના અને મુંબઈ પોલીસ
વચ્ચે કઈ એક્સરસાઇઝ નું આયોજન થયું ?
2. Ans. સુરક્ષા કવચ
2. Arton capitals passport index-2020માં ભારત કેટલામાં સ્થાને રહ્યું ?
Ans. 58માં સ્થાને, પ્રથમ સ્થાને ન્યૂઝીલેન્ડ
3. નેશનલ ઓથોરિટી ઓફ
રિસાયક્લિંગની સ્થાપના ક્યાં કરવામાં આવશે ?
Ans. ગાંધીનગર
No comments:
Post a Comment