jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Monday, June 15, 2020

Home learning

*હોમ લર્નિંગ બાબતે  તા.૧૨-૦૬-૨૦૨૦ ની કોન્ફરન્સ*

📺 તારીખ 15-6-2020 થી હોમ લર્નિંગ કાર્યક્રમ શરૂ થશે.
 📺 હોમ લર્નિંગથી વિદ્યાર્થીઓ ઘરેથી શિક્ષણ મેળવી,ઘરના ઘરના સભ્યોની મદદથી શિક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરેલ છે,  પ્રસારણ ડીડી ગિરનાર મારફતે અને વંદે ગુજરાત ની ચેનલ પરથી થઇ શકશે અને જીઓટીવી પરથી પણ થઈ શકશે. જેનો સમય છે સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ છે.
📺 વર્ચ્યુઅલ ક્લાસરૂમનું આયોજન કરેલ છે. બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે બાબતને ધ્યાને લેવાની છે શિક્ષકે દરરોજ પોતાના વિદ્યાર્થીઓને ફોન કરવાનો છે અને પુસ્તકથી સ્વાધ્યાય કરે અને અને હોમ લર્નિંગથી શિક્ષણ મેળવે અને સ્થાનિક શિક્ષકોની મદદ લેશે સીઆરસી બીઆરસી દ્વારા મોનિટરિંગ કરવાનું છે.
વિદ્યાર્થીઓના અધ્યયનમાં નવું શીખવા મળે તે જરૂરી છે.
📺 શિક્ષકો દ્વારા ઓનલાઇન 1,13,000 કોર્સ માં ભાગ લેવાયો છે.
📺વિદ્યાર્થી જીવનમાં ઉપયોગી બાબતો શીખે અને ગોખણપટ્ટી માંથી દૂર થાય તે મુખ્ય ધ્યેય.

 *પી ભારતી મેડમ spd ssa*

ઓનલાઇન લર્નિંગ માટે પાઠ્યપુસ્તક વિતરણ થઇ શકે તેવી વ્યવસ્થા કરેલ છે. દૂરદર્શન પર પ્રસારણ થશે જેના માટે સરસ વિડીયો બનાવેલ છે અને સમય પત્રક બનાવેલ છે જે પરિપત્ર કરવામાં આવેલ છે. વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા માઈક્રોસોફ્ટ થી 22 લાખ વિદ્યાર્થીઓને ઘરે બેસીને શિક્ષણ મળશે એનસીઇઆરટી મુજબ કરવું. દીક્ષા અને youtube પરથી મટીરીયલ કયા દિવસે શું જોઈ શકાશે તે પણ નક્કી કરવામાં આવેલું છે. પાઠ્યપુસ્તકમાં ક્યુ. આર કોડ આપેલ છે. જે વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓને કચાસ જણાય તેમને માટે ઉપચારાત્મક માટે ફરીથી પણ મટીરીયલ આપી શકાય. બાળકો કઈ રીતે શિક્ષણ મેળવે છે તે ખૂબ જ જરૂરી છે

 *વિનોદ રાવ સર*

શૈક્ષણિક વર્ષે એપ્રિલથી શરૂ થઈ જવાનું હતું જેના માટે ક્યુ. આર કોડ યુનિટ ટેસ્ટ તમામ તૈયાર કરવામાં આવેલ હતા કોવિડ ના કારણે  થયેલ નથી,
જેને સમયમર્યાદામાં પૂર્ણ કરાશે.

📺 સરકારી અને ખાનગી શાળામાં સમાનતા લાવવાના પ્રયત્નો માટે મિટિંગ થઈ અને આફતને અવસરમાં ફેરવીને હોમ લર્નિંગ ને વિકલ્પ નહીં પણ મજબૂરીથી ગણીને કામગીરી કરવાની છે. હોમ લર્નિંગમાં બે શબ્દો છે હોમ એટલે કે વાલી, વાલોઓની ખૂબ જ જવાબદારી છે વાલીઓને જાગૃત કરવાના છે. અને લર્નિંગ એટલે ફક્ત પ્રસારણ નહીં પરંતુ વિદ્યાર્થીઓને સતત સંપર્કમાં રહી તેમના ફીડબેક લેવા જરૂર  ધ્યાનથી એસેસમેન્ટ કરાવવું તે ખૂબ જ જરૂરી છે શિક્ષકો દ્વારા થતા પ્રયત્નોને વર્કપ્લેસ પર મુકવા હોમ લર્નિંગ ની કામગીરી માં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો ને બીઆરસી કક્ષાએ ત્રણથી પાંચ શિક્ષકોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવા, આ બાબતે ઓનલાઇન કામગીરી, ક્યુ. આર કોડ, બાળકો અલગ રીતે શીખવવા, વાલી સંપર્ક જાગૃતતા જેવા બાબતોને ધ્યાને લઇ સારી કામગીરી કરનાર શિક્ષકો ને અભિનંદન માટે પ્રમાણપત્ર આપવું.

📺 સીસીસી માંથી કોલ આવતા શરૂ થશે, જેમાં ફિડબેક આપવાનું રહેશે.

📺કોવિડ ૧૯ના કેસ વધે તો ઓગસ્ટ સુધી પણ લંબાઈ શકે છે તેથી તે પ્રમાણે તૈયારી રાખવી. કોવિડ ૧૯ ને અવસર તરીકે જો ગણીએ તો જ્યારે એક શિક્ષક એક જ ધોરણમાં એક કરતાં વધારે વિદ્યાર્થીઓને ભણાવતા હતા એની બદલે હોમ  લર્નિંગમાં દરેક ધોરણ નું શિક્ષણ મળશે.

📺 જુલાઈ થી એકમ કસોટી શરૂ થશે. એકમ કસોટી બુક ઘરે પહોચાડવા વર્ગ પણ આવશે.

📺 મિશન સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેક્ટ ને વર્લ્ડ બેન્કમાંથી સંમતિ મળેલ છે. 15000 શાળાઓને વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવે છે દરેક ક્લસ્ટરમાં એક શાળા બનશે જેના કારણે વિદ્યાર્થીઓને ખેંચવા નહી પડે પરંતુ પોતે જ શાળાએ આવી જશે.

📺 પ્રાઇવેટ માંથી વિદ્યાર્થીઓ શાળા સરકારી શાળામાં આવે તેવી વ્યવસ્થા થશે. મોડેલ સ્કૂલ માં ધોરણ 5 પાસ હોય એવા વિદ્યાર્થીઓની એડમિશન પરીક્ષા લઈ તમામને મોડેલ સ્કૂલ અને કેજીબીવી માં એડમિશન કરાવવું કેજીબીવી અને મોડેલ શાળા ને ખૂબ જ સુવિધા સભર કરી શિક્ષકોની ઘટ દૂર કરાશે.

ઉપરોક્ત માહિતી ધ્યાને લેતાં હોમ લર્નિંગનો વધુ મહાવરો કરવા માટે ધોરણ 3 થી 8 સુધીના DD ગિરનાર પર પ્રસારણ જોવાનું ચૂકી જનાર બાળકો અને શિક્ષકો માટે આ બ્લોગમાં વિડીયો લિંક મૂકવામાં આવશે તો તેનો વધુમાં વધુ બાળકો લાભ લે તે માટે At-Home Learning icon click
 પર જોતાં રહેવું. અને આ લિંક શેર કરવી..આભાર

No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All