jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

બાળકો અને શિક્ષકો માટે ઉપયોગી માહિતી માટે DIGITALSCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Thursday, June 25, 2020

Aadhaar Enabled data entry

✍️🔰📚ધોરણ: ૨ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE -Child Tracking System અંતર્ગત  કામગીરી કરવા બાબત.
પહેલા ધોરણના બાળકોની ડેટા ઍન્ટ્રિ કેવી રીતે કરવી  ?
બીજી શાળામાંથી આવેલ બાળકોને ટ્રેક કેવી રીતે કરવા ?
અન્ય શાળામાં ગયેલા બાળકોને શાળામાંથી દૂર  કેવી રીતે કરવા ?
 શાળામાં  રહેલાં  બાળકોને અપડેટ   કેવી રીતે કરવા ?
માટે નીચેની લિંક પર કિલક કરો.

 આધાર ડાયસ વેબસાઇટ સ્ટાર્ટ & આધાર ડાયસમાં કઈ રીતે ધોરણો માં બાળકોની એન્ટ્રી કઈ રીતે કરવી તેની ન્યુ સૂચનાઓ ધોરણ 1 ના બાળકોને એડમીશન વખતે જન્મનું પાકું પ્રમાણપત્ર તેમાં પણ ખાસ જન્મની તમામ વિગતો સાથે નોંધણી નંબર વારું પ્રમાણપત્ર લઈ ધોરણ 1માં એડમીશન આપશો   આ વખતે આધાર ડાયસ માં એન્ટ્રીમાં નવું ઓપ્શન આવેલ છે જે હાલમાં અપડેટ કરેલ નથી હાલમાં 2 થી 12 ધોરણના બાળકોની માહિતી અપડેટ કરી શકાશે. નવી એન્ટ્રી હાલમાં ચાલુ થયેલ નથી....
જાણ સારું
Aadhaar Enabled data  entry Guideline
Aadhaar Enabled data  entry Circular







No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All