SCHOOL MANAGEMENT COMMITTEE TALIM SMC TALIM
SMC TRANIG 20 01 2022 and 03 03 2022
આજની તારીખ 20 01 2022 શાળા વ્યવસ્થાપન સમિતિ તાલીમ
વિષય: SMC, SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત. ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિના સભ્યો માટે રાજય કક્ષાએથી બાયસેગના માધ્યમથી બીજા દિવસની Teleconference નું આયોજન તા:૨૧/૦૧/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધી કરવામાં આવેલ છે. સદર તાલીમમાં પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં શાળા કક્ષાએ તમામ સભ્યો તથા શાળાનો તમામ સ્ટાફ ટેલિકોન્ફરન્સમાં હાજરી આપે તેવું આયોજન શાળા કક્ષાએ કરવાનું રહેશે.આથી તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં Teleconference નું પ્રસારણ જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવા તથા SMC/ SMDC ના સભ્યો આવે ત્યારે કોરોના મહામારીની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરાવવાનું રહેશે તે પ્રમાણેની સંબધિતોને સુચના આપવી.
કોરોના મહામારી ને કારણે શાળા બંધ છે, શિક્ષણ નહીં....અંતર્ગત બાળકો ઘરે રહી કોરોના મહામારીમાં સોશિયલ distance, માસ્કનો ઉપયોગ, વારંવાર હાથ ધોવા વગેરે માહિતીથી જાગૃત થાય અને ઘરે શિખીએ, virtual class, દીક્ષા એપ, એકમ કસોટી, રૂબરૂ માર્ગદર્શન, youtube JGP DIGITAL SCHOOL વિડીયો ની લીંક વગેરે માધ્યમથી સતત શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટે દરેક સરકારી પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિ તાલીમ સદર તાલીમમાં પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં શાળા કક્ષાએ તમામ સભ્યો તથા શાળાનો તમામ સ્ટાફને ટેલિકોન્ફરન્સમાં બોલાવી વંદે ગુજરાત ચેનલ (બાયસેગ) દ્વારા તાલીમ આપવામાં આવી જે તાલીમ હાલના સમયમાં ન જોઈ શકનાર શિક્ષકો એસએમસીના સભ્યો આ લીંક દ્વારા તાલીમ નો વિડીયો જોઈ શકશે.
SCHOOL MANAGEMENT COMMITTEE TALIM
- શાળા વ્યવસ્થાપન સમિતિ તાલીમનો વિડીયો જોવા માટે
વિડિયો નીચે આપેલ SUBSCRIBE બટન પ્રેસ કરી JGP DIGITAL SCHOOL યુટ્યુબ ચેનલને SUBSCRIBE જરૂર કરો જેથી બીજા વિડીયો જોઈ શકશો... લાઈક કરો, અને જરૂરિયાતમંદને સેર કરો આભાર...
તારીખ 20 01 2022 શાળા વ્યવસ્થાપન સમિતિ તાલીમનો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે
- તારીખ 03 03 2022 શાળા વ્યવસ્થાપન સમિતિ તાલીમનો વિડીયો જોવા માટે
તારીખ 03 03 2022 શાળા વ્યવસ્થાપન સમિતિ તાલીમનો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે
No comments:
Post a Comment