SBI SALARY ACCOUNT BENEFITS
જો તમે ભારતીય સ્ટેટ બેંક (State bank of India)માં એકાઉન્ટ (SBI salary account ધરાવો છો તો તમને અનેક ફાયદા મળે છે. SBI સેલેરી એકાઉન્ટ પર અનેક પ્રકારની ઑફર આપે છે. જેમાં ઝીરો બેલેન્સ, 30 લાખ રૂપિયા સુધીનો વીમો, કોઈ પણ બેંકના એટીએમમાં અમર્યાદિત ફ્રી લેવડદેવડ, મફત ઑનલાઇન NEFT/RTGS, ઓવરડ્રાફ્ટ સહિત અનેક સુવિધા સામેલ છે. તો તેના વિશે જાણકારી મેળવીએ...
એક પગારદાર વ્યક્તિ પોતાના સેલેરી એકાઉન્ટ વિશે બહુ સારી રીતે જાણતો હોય છે. જોકે, કર્મચારીઓએ કઈ બેંકમાં સેલેરી એકાઉન્ટ ખોલાવવું તે તેની કંપની કે પેઢી નક્કી કરતી હોય છે. જે લોકોનું સેલેરી એકાઉન્ટ ભારતીય સ્ટેટ બેંકમાં છે તેમને અનેક લાભ મળે છે. એસબીઆઈની અધિકૃત વેબસાઇટ sbi.co.in પ્રમાણે એસબીઆઈ ખાતાના લાભોમાં વીમો પણ સામેલ છે. સાથે જ પર્સનલ લોન, હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન વગેરેમાં વળતર મળે છે.
આ ઉપરાંત એસબીઆઈમાં સેલેરી એકાઉન્ટ ધરાવનાર લોકોને ઝીરો બેલેન્સનો લાભ મળે છે. કોઈ પણ બેંકના એટીએમમાંથી અમર્યાદિત લેવડદેવડ કરી શકો છો. આ ઉપરાંત એસએમએસ એલર્ટ માટે પણ કોઈ ચાર્જ નથી લેવામાં આવતો.
ઉલ્લેખનીય છે કે નિયમ પ્રમાણે બચત ખાતા ધારકોએ મહિનામાં અમુક એવરેજ રકમ ખાતામાં રાખવી પડે છે. જો આનાથી ઓછી રકમ ખાતામાં જમા હોય તો બેંક ચાર્જ લગાવે છે. મોટાભાગની બેંકો સેલેરી એકાઉન્ટ ધારકોને આ નિયમમાંથી મુક્તિ આપે છે. એટલે કે તમને ઝીરો બેલેન્સ એકાઉન્ટની સુવિધા આપે છે.SBI બેંક આપી રહી છે ગજબ ફાયદા
SBIમાં સેલરી એકાઉન્ટ ધરાવતા લોકો માટે સારાં સમાચાર એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in અનુસાર, એસબીઆઈના સેલરી ખાતાના લાભોમાં વીમા લાભ ઉપરાંત વ્યક્તિગત લોન, હોમ લોન, કાર લોન, શિક્ષણ લોન વગેરે પર છૂટ સામેલ છે. આ સિવાય, કેટલાક અન્ય ફાયદાઓ છે જે એક એસબીઆઇ પગાર ખાતાધારકે જાણવા જોઈએ.
- ઝીરો બેલેન્ટ એકાઉન્ટ સિવાય મળે છે અન્ય લાભ
જો તમે નોકરી કરો છો તો કંપનીએ તમારું સેલરી એકાઉન્ટ ઓપન કર્યું જ હશે. દર મહિને આ જ એકાઉન્ટમાં સેલરી ક્રેડિટ થાય છે. જ્યારે કેટલીક કંપનીઓ જૂના ખાતાને જ સેલરી એકાઉન્ટ કન્વર્ટ કરી દે છે. આ સિવાય કેટલીક કંપનીઓ તમને 2થી 3 બેંકોનો વિકલ્પ પણ આપે છે. પરંતુ જો તમારું સેલરી એકાઉન્ટ એસબીઆઈમાં છે તો ઘણાં લાભ મળે છે.
- એસબીઆઈ પગાર ખાતાના 5 ફાયદા
- આકસ્મિક મૃત્યુ કવર
એક્સીડેન્ટલ ડેથ કવર (Accidental death cover): SBI સેલેરી ખાતાધારકો રૂપિયા 20 લાખ સુધી એક્સીડેન્ટલ ડેથ કવર મેળવવા માટે હકદાર છે.
- એર એક્સિડેન્ટલ ડેથ કવર
એર એક્સીડેન્ટલ ડેથ કવર (Air accidental death cover): SBIની અધિકારિક વેબસાઇટ sbi.co.in પ્રમાણે હવાઈ દુર્ઘટનામાં મૃત્યુના કેસમાં એસબીઆઈ સેલેરી એકાઉન્ટ ધારકો 30 લાખ રૂપિયા સુધી વીમો મેળવવાના હકદાર છે.
- લોન પ્રોસેસિંગ ફી પર 50 ટકા ડિસ્કાઉન્ટ
લોન પ્રૉસેસિંગ ફી (loan processing fee)માં 50% વળતર: એસબીઆઈ સેલેરી એકાઉન્ટ ધારકોને પર્સનલ લોન, હોમ લોન, કાર લોન સહિત કોઈ પણ પ્રકારની લોનમાં પ્રૉસેસિંગ ફીમાં 50 ટકાની છૂટ મળે છે.
- ઓવરડ્રાફટ સુવિધા
ઓવરડ્રાફ્ટ સુવિધા (Overdraft facility): ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેના પગાર ખાતાધારકોને ઓવરડ્રાફ્ટ સુવિધા પણ પૂરી પાડે છે. એસબીઆઈના પગાર ખાતાધારકોને ઓવરડ્રાફ્ટ સુવિધા અંતર્ગત દેશની સૌથી મોટી સરકારી બેંક ખાતા ધારકોને બે મહિના સુધીનો ઓવરડ્રાફટ મળે છે. બે મહિના સુધીનો પગાર આપે છે.
- લોકર ફીમાં છૂટ
એસબીઆઈ તેના પગાર ખાતા પર લોકર ફી પર 25 ટકા સુધીની છૂટ આપે છે.
DETAILS BENEFITS SBI SALARY ACCOUNT
SBI Bank is offering tremendous benefits
The good news for those who have a salary account at SBI According to SBI's official website sbi.co.in, the benefits of SBI's salary account include discounts on personal loans, home loans, car loans, education loans, etc. in addition to insurance benefits. Apart from this, there are some other benefits that an SBI salary account holder should know.
There are other benefits besides zero balance account
If you have a job, the company must have opened your salary account. Salary is credited to this account every month. While some companies convert the old account to a salary account. Apart from this some companies also give you the option of 2 to 3 banks. But there are many benefits if your salary account is with SBI.
5 Benefits of SBI Salary Account
Accidental death cover
SBI's salary account holders are entitled to cover accidental death up to Rs 20 lakh.
Air Accidental Death Cover
According to SBI's official website sbi.co.in, in case of Air Accidental Death, SBI Salary Account holder is entitled up to Rs 30 lakh for Air Accident Insurance (Death) cover.
50 percent discount on loan processing fees
SBI's salary account holder is eligible for 50 per cent processing fee on any loan, personal loan, home loan, car loan etc.
Overdraft facility
State Bank of India also provides overdraft facility to its salary account holders. SBI's salary account holders get overdraft for up to two months under the overdraft facility.
Locker fee waiver
SBI offers up to 25 per cent discount on locker fees on its payroll account.
DETAILS BENEFITS SBI SALARY ACCOUNT
No comments:
Post a Comment