jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Thursday, May 13, 2021

Nmms Exam Result Merit List

 NMMS Exam Result     Nmms Exam Result 2023

“નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા-૨૦૨૦ પરીણામ જાહરનામાં” “National means cum merit S cholarship Exam-2020 Result Notification” જાહરનામા ક્રમાુંક:રાપબો/ NMMS /૨૦૨૧/૩૪૪૨-૩૫૧૯ તા:૧૩/૦૫/૨૦૨૧ રાજ્યમા નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિર્દ્યાથીઓ ધોરણ-૧૨ સધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામા ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ -૮ માાં અભ્યાસ કરતા વિર્દ્યાથીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ (N.M.M.S ) યોજના એમ.એચ.આર.ડી., ન્યુ દિલ્હી તરફથી અમલમાં મુકવામા   આવેલ છે. ભારત સરકારના માનવ સશાધન વિકાસ મત્રાલયના તા:  ૧૪/૧૦/૨૦૨૦ ના પત્ર અન્વયે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૦૬/૧૧/૨૦૨૦ ના જાહેરનામા ક્રમાક :રાપબો/NMMS/૨૦૨૦/૩૭૮૨-૩૮૬૨ થી આ શિષ્યવૃત્તિ માટે લાભાથી વિર્દ્યાથીઓની પસદગી કરવા માTe તા:૧૪/૦૩/૨૦૨૧ (રવિવાર) ના રોજ સવારે ૧૧.૦૦ કલાક થી બપોરે ૧૪.૦૦ કલાક દરમ્યાન  રાજ્યના તમામ તાલુકા મથકે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા-૨૦૨૦ (National means cum merit S cholarship E xam-2020)નુાં આયોજન કરવામા આવેલ હતું. આ પરીક્ષાની પ્રોર્વઝનલ આન્સર કી તેમજ વિર્દ્યાથીઓની OMR તા:૦૫/૦૪/૨૦૨૧ ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રર્સદ્ધ કરવામા આવેલ હતી અને આ પરીક્ષાના પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોર્વઝનલ આન્સર કીના ઉત્તરો સામે

  વિર્દ્યાથીઓ રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમા  (બપોરના ૧૨.૩૦.૦૦ કલાક) થી  (રાત્રે ૨૩.૫૯.૫૯ કલાક) સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારોને સાથે વેબસાઈટ પર આપેલ લીંક પર ઓનલાઇન અપલોડ કરી મોકલી આપવા સૂચના આપવામા આવેલ હતી. પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોર્વઝનલ આન્સર કીના ઉત્તરો સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ  સમક્ષ મૂકવામા આવેલ હતી. તજજ્ઞ સર્મર્ત દ્વારા તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કરી પ્રોર્વઝનલ આન્સર કીમા આપેલ ઉત્તરો પૈકી કેટલાક ઉત્તરોમાં સુધારા કરવા ભલામણ કરવામાં આવેલ હતી. જે અન્વયે આ કચેરી દ્વારા તજજ્ઞ સર્મર્તની ભલામણના આધારે ઉત્તરોમા સુધારા કરી બોર્ડની વેબસાઇટ પર તા:૧૩/૦૫/૨૦૨૧ ના રોજ ફાઇનલ આન્સર કી પ્રર્સદ્ધ કરવામા આવે  છે. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૧૪/૦૩/૨૦૨૧ (રર્વવાર) ના રોજ યોજાયેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા-૨૦૨3 (National means cum merit S cholarship E xam-2023)ન પરીણામ તથા મેરીટ યાદી તા.31/૦3/૨૦૨3 ના રોજ નીચેની વિગતે બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જાહેર કરવામા  આવે છે.

NMMS પરિણામ જાહેર દરેક વિદ્યાર્થીનુ રીજલ્ટ 2023 જોવા માટે👇
NMMS પરિણામ જાહેર દરેક જિલ્લા-તાલુકાનું  મેરીટલીસ્ટ pdf  2023 જોવા માટે👇
NMMS પરિણામ જાહેર દરેક જિલ્લા-તાલુકાનું  મેરીટલીસ્ટ સુરત જિલ્લો excel 👇

NMMS પરિણામ જાહેર મેરીટલીસ્ટ pdf અને દરેક વિદ્યાર્થીનુ રીજલ્ટ 2020 જોવા માટે👇

NMMS પરિણામ જાહેર મેરીટલીસ્ટ pdf અને દરેક વિદ્યાર્થીનુ રીજલ્ટ 2021 જોવા માટે👇

તમારા વિદ્યાર્થીનું વ્યક્તિગત પરિણામ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

NMMS પરિણામ જાહેર મેરીટલીસ્ટ  EXCEL FILE 2021 જોવા માટે👇

NMMS પરિણામ જાહેર મેરીટલીસ્ટ  EXCEL FILE SURAT 2021 જોવા માટે👇





No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All