jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Wednesday, May 20, 2020

U-DISE PLUS FORM

યુ-ડાયસ – ૨૦૨૧/૨૨ ફોર્મ ભરવા માટેની સુચના
યુ-ડાયસ ફોર્મ વર્ષ -૨૦૨૦/૨૧ ના વર્ષનું ભરવાનું છે કોઈએ ચાલુ વર્ષ(૨૦૨૨/૨૩)નું ફોર્મ ભરવાનું નથી તે ખાસ ધ્યાન રાખવું. (ફોર્મ ૩૦/૦૯/૨૦૨૧ ની સ્થિતિ ભરવું) 
ફોર્મ માં ભરેલ માહિતીમાં સુધારો કરવાનો હોય તે લાલ પેન થી કરવો બાકી તમામ માહિતી વાદળી પેનથી ભરવી (કોઈએ કાળી પેન કે પેન્સિલ થી માહિતી ભરવી નહિ) 
ફોર્મ માં ધોરણ-૫ અને ૮ ના પરિણામ ની માહિતી વર્ષ-૨૦૨૦/૨૧ ની ભરવી
ધોરણ-૧૦ અને ૧૨ ના પરિણામ ની માહિતી વર્ષ-૨૦૨૦/૨૧ ની ભરવી
ગ્રાન્ટ ની માહિતી વર્ષ-૨૦૨૦/૨૧ ની ભરવી
CWSN (દિવ્યાંગ બાળકો) ની માહિતી અપના કલસ્ટર ના વિશિષ્ટ શિક્ષકો/સ્પે.એજ્યું.  ને પૂછી ને તેમના કરેલ સર્વે મુજબ જ ભરવાની રહે છે 
શિક્ષકો ની માહિતી જે તે શિક્ષક જોડે વેરીફાઈ કરાવી તેમની માહિતી નીચે તેમની સહી કરાવી લેવી અને અપડેટ કરવી.
શિક્ષકો ની માહિતી લેટેસ્ટ ભરવી
વિભાગ-૧૦ અને ૧૧ ની તમામ માહિતી ફરજીયાત ભરવી એકપણ કોલમ બાકી રાખવું નહિ

દરકે ખાનગી શાળાના આચાર્યને ઈ મેઈલ દ્વારા કે મોબાઇલ પર
ટેક્સ મેસેજ દ્વારા  આ મુજબ પોતાની શાળાનો યુઝર નેમ અને પાસવર્ડ મળેલ
હશે.
જે તમામ શાળાએ સાચવીને રાખવા.
નીચેના URL દ્વારા સાઇટ ઓપન કરી શાળાને ઈ મેઈલ દ્વારા કે મોબાઇલ પર
ટેક્સ મેસેજ દ્વારા મળેલ શાળાનો યુઝર નેમ અને પાસવર્ડ વડે લોગ ઇન થવુ.
લોગ ઇન 
.
જો પાસવર્ડ બદલવો હોય, તો  આપેલ CHANGE PASSWORD
ઓપ્શન પર કલીક કરો.
યુ-ડાયસ – 2021/22 ફોર્મ ભરવા માટેની સુચના
👉 યુ-ડાયસ ફોર્મ વર્ષ -2021/22 ના વર્ષનું ભરવાનું છે કોઈએ ચાલુ વર્ષ (2022/23) નું ફોર્મ ભરવાનું નથી તે ખાસ ધ્યાન રાખવું. (ફોર્મ 30/09/2021 ની સ્થિતિ ભરવું) 

👉 ફોર્મ માં ભરેલ માહિતીમાં સુધારો કરવાનો હોય તે લાલ પેન થી કરવો બાકી તમામ માહિતી વાદળી પેનથી ભરવી (કોઈએ કાળી પેન કે પેન્સિલ થી માહિતી ભરવી નહિ) 

👉 ફોર્મ માં ધોરણ-૫ અને ૮ ના પરિણામ ની માહિતી વર્ષ-2020/21 ની ભરવી

👉 ધોરણ-૧૦ અને ૧૨ ના પરિણામ ની માહિતી વર્ષ-2020/21 ની ભરવી

👉 ગ્રાન્ટ ની માહિતી વર્ષ-2021/2022ની ભરવી

👉 CWSN (દિવ્યાંગ બાળકો) ની માહિતી અપના કલસ્ટર ના વિશિષ્ટ શિક્ષકો/સ્પે.એજ્યું.  ને પૂછી ને તેમના કરેલ સર્વે મુજબ જ ભરવાની રહે છે 

👉 શિક્ષકો ની માહિતી જે તે શિક્ષક જોડે વેરીફાઈ કરાવી તેમની માહિતી નીચે તેમની સહી કરાવી લેવી અને અપડેટ કરવી.

👉 શિક્ષકો ની માહિતી 30/09/2021 ની સ્થિતિએ ભરવી

👉 વિભાગ-૧૦ અને ૧૧ ની તમામ માહિતી ફરજીયાત ભરવી એકપણ કોલમ બાકી રાખવું નહિ 
👉 દરેક શાળાએ UDISE ફોર્મ ની ઝેરોક્સ પોતાની પાસે ફરજિયાત રાખવાની રહેશે

👉 ફોર્મ માં તમામ વિગતો સાચી ભરીને તા.29/06/2022 સુધીમાં પરત કરવાનું રહેશે.

ખાસ નોંધ દરેક સીઆરસી એ યુ ડાયસ ફોર્મ શાળા પાસેથી પરત લે ત્યારે ચકાસી લેવું અને તેમાં સી.આર.સી ના સહી સિક્કા કરી ને બીઆરસી ભવન પર જમા કરાવવું ક્લસ્ટર વાઇઝ ફાઈલ બનાવીને

Unified District Information System for Education Plus 2020-21

U- dise form guide line



U-DISE PLUS FORM PDF 2019-20

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All