jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Friday, October 20, 2023

UDISE+ STUDENT MODULE

UDISE+ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત STUDENT MODULEમાં વિદ્યાર્થીઓના Promotion/Progression કરવા અંગેની માર્ગદર્શિકા શાળાએ ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં Promote કરવા માટે લિંક   વેબ બ્રાઉંઝરમાં open કરવી જેથી નીચે દર્શાવ્યા મુજબનું વેબ પેજ ખુલશે.
 

જેમાં USER IDની વિગતમાં શાળાનો ૧૧ અંકનો UDISE શાળા કોડ ટાઈપ કરવો જયારે Passwordની વિગતમાં શાળાએ આપેલ મોબાઈલ નંબર પર SMSથી મળેલ Password ટાઈપ કરવાનો રહેશે. Captcha ની વિગતમાં લાલ અક્ષર(Red font) માં દર્શાવેલ દર્શાવેલ ૬ (છ) અંકનો કોડ ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ Login બટન પર ક્લિક કરવાનું રહેશે.
- Login બટન પર Click કરતા જે screen ખૂલશે.જેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ તથા ૨૦૨૨-૨૩ દર્શાવતુ પેજ ખૂલશે. અહીં શાળાએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ના બટન પર Click કરવાનું રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ના બટન પર Clickકરતા જે  Screen ખૂલશે જેમાં ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ના શાળાના ધોરણવાર સેક્શન/વિભાગ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ હશે. ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં Promote કરેલ ન હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા ઉપરોક્ત પેજમાં શૂન્ય (0) દર્શાવેલ છે. હવે શાળાએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં Promote કરવા પેજની ડાબી બાજુએ દર્શાવેલ Progression Activity બટન પર Click કરવાનું રહેશે. જેમાં શાળાએ ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના ધોરણવાર વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં Promote કરવા માટે ઉપરોક્ત પેજમાં દર્શાવેલ Select Classમાં ધોરણ તથા Select Sectionમાં તે ધોરણમાં કાર્યરત સેક્શન/વિભાગ પસંદ કરી Go બટન પર Click કરવાનું રહેશે.
દા.ત. શાળાએ ધોરણ-૧ના વિદ્યાર્થીઓને Promote કરવા માટે Select Classમાં ધોરણ-૧ તથા Select Section માં A પસંદ કરી Go બટન પર Click કરતા શાળાના ગત વર્ષ ૨૦૨૨-૨૩ના ધોરણ-૧ના સેક્શન 3ના વિદ્યાર્થીઓની યાદી દર્શાવતું પેજ ખૂલશે.
> Promoted: શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થીએ ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પરીક્ષા પાસ કરેલ હોય અને ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં આગળના ધોરણમાં Promote કરવાનો હોય.
>Not Passed: શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થીએ ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પરીક્ષા પાસ કરેલ ન હોય અને તે જ ધોરણમાં રીપીટ કરવાનો હોય.
> Promoted without Examination: શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થીએ બિમારી કે કોઈ અન્ય કારણોસર ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પરીક્ષા આપેલ ન હોય અને ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં આગળના ધોરણમાં Promote કરવાનો હોય.
> Discontinued before Examination: શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થી ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પરીક્ષા પહેલા શાળાએ આવવાનું બંધ કરેલ હોય અને શાળામાંથી શાળા છોડયાનું પ્રમાણપત્ર લઈને અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર લીધા વગર શાળામાંથી જતા રહેલ હોય.
→ Repeater by Choices. શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હોય અને તેના માતા-પિતા/વાલી બાળકને ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં તે જ ધોરણમાં રીપીટ કરવા માંગતા હોય.
Marks % (2022-23): ની વિગતમાં શાળાએ ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ની પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણ"ની ટકાવારી (%) દર્શાવવાની રહેશે
No. of Days School attended (2022-23):  ની વિગતમાં શાળાએ વિદ્યાર્થીની ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં શાળામાં હાજર રહેલ દિવસોની સંખ્યા દર્શાવવાની રહેશે.
Schooling Stalus (2023-24): ની વિગતમાં શાળાએ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં વિદ્યાર્થીની શાળાકીય
સ્થિતિ દર્શાવવાની રહેશે.> Studying in same school: શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં આ જ શાળામાં અભ્યાસ કરી રહેલ હોય

> Left school with TC/without TC: શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિટાર્થી શાળામાંથી શાળા છોડયાનું પ્રમાણપત્ર (School Leaving Certificate) લઈને અથવા લીધા વગર શાળામાંથી જતા રહેલ હોય.
>Class & Section to be Promoted: ની વિગતમાં વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં આગળના ધોરણમાં Promote કરવાનો હોય તે ધોરણની વિગત આપો આપ આવી જશે જ્યારે સેક્શનની વિગત પસંદ કરવાની રહેશે.
ઉપરોક્ત તમામ વિગત ભર્યા બાદ Update બટન પર Click કરવાનું રહેશે.
Update બટન પર Click કર્યા બાદ નીચે દર્શાવ્યા મુજબ Dialog box માં Message આવશે.
વિદ્યાર્થીના   Status ની વિગતમાં Done દર્શાવશે.
દરેક ધોરણના સેકશન મુજબ તમામ વિદ્યાર્થીઓની વિગત Update કર્યા બાદ જ પેજ ને અંતે દર્શાવેલ બટન પર Click કરવાનું રહેશે. જેથી  Dialog box ખૂલશે જેમાં જે તે ધોરણ તથા સેકશનના Update કરેલ વિદ્યાર્થીઓના status મુજબ સંખ્યા દર્શાવશે.
શાળાએ Confirm બટન પર Click કર્યા પહેલા વિદ્યાર્થીઓની Update કરેલ વિગતમાં કોઈ ભૂલ ન હોય તેની ખરાઈ કર્યા બાદ જે Confirm બટન પર Click કરવાનું રહેશે.
આમ દરેક ધોરણના સેકશન મુજબ તમામ વિદ્યાર્થીઓની વિગત Update તથા Finalize કર્યા બાદ શાળાએ
Viwe Summary બટન પર Click કરવાનું રહેશે. View Summary બટન પર Click કરતા શાળાએ Update કરેલ તમામ વિદ્યાર્થીઓની Summary દર્શાવતું પેજ ખૂલશે. શાળાએ ઉપરોક્ત પેજમાં દર્શાવ્યા મુજબના તમામ ધોરણના વિદ્યાર્થીઓની Update કરેલ વિગતોની - પૂર્વક ખરાઈ કર્યા બાદ Finalize Progression બટન પર Click કરવાનું રહેશે. Finalize Progression બટન પર Click કરતા નીચે મુજબનું પેજ ખૂલશે
છેલ્લે તમામ માહિતી ચકાસી ચેક્બોક્ષ સિલેક્ટ કરી સબમીટ કરવું
..

No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All