STD 7 GUJARATI SEM 1 VIDEO
ધોરણ 7 ગુજરાતી વિષયના પ્રથમ સત્રના કાવ્યનું પઠન/ગાન અને તમામ પાઠ ઉપલબ્ધ છે. જે શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય દ્વારા નિર્મિત છે. આ વિડીઓ માત્ર બાળકો ઘરે બેસી રસપૂર્વક શિક્ષણ મેળવે અને શિક્ષણથી વંચિત ન રહે પૂનરાવર્તન દ્વારા સારું શિક્ષણ મેળવે તે હેતુ માટે છે. અને તમામ વિડીયો શ્રી શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા બાળકો ઘરે બેસી રસપૂર્વક શિક્ષણ મેળવે તે માટે બનાવેલ છે.
આ ઉપરાંત, કાર્યક્રમ જોતી વખતે વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો, પેન, પેન્સિલો અને નોટબુક જેવી જરૂરી શૈક્ષણિક સામગ્રી હાથ ધરવામાં પણ જાગૃત રહેવાનું કહેવામાં આવે છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા શિક્ષણ નિરીક્ષક, બીઆઈટી શિક્ષણ નિરીક્ષક, બીઆરસી - સીઆરસી કો.ઓ. તમારા પ્રસારણને બાળક કેવી રીતે જુએ છે અને અભ્યાસ કરે છે તેના માર્ગદર્શન અને દેખરેખ માટે તમારા બાળકને યોગ્ય વ્યવસ્થા કરવા કહેવામાં આવે છે. દરેક બાળક મહત્વપૂર્ણ છે અને આપણે બધા તેના શિક્ષણ માટે પ્રયત્નશીલ છીએ
દ્વિતિય સત્રમાં આપનું સ્વાગત છે. શિક્ષકશ્રી, વાલીશ્રી અને વિદ્યાર્થીઓ ધોરણ 7 ગુજરાતી સેમ 2 વિડિયો અપડેટ....ગમે તો વિડિયો નીચે આપેલ SUBSCRIBE બટન પ્રેસ કરી JGP DIGITAL SCHOOL યુટ્યુબ ચેનલને SUBSCRIBE જરૂર કરો, લાઈક કરો, અને જરૂરિયાતમંદને સેર કરો જેથી વધુ સારા વિડીયો જોઈ શકશો. ક્રમસ: બીજા વિડીયો મૂકવામાં આવશે. આભાર
std 7 ગુજરાતી sem 2 Unit 11 Janani Kavi Parichay
ધોરણ 7 સત્ર 2 કાવ્ય 11 જનની
std 7 Gujarati sem 2 Unit 11 Janani kavya samjuti
ધોરણ 7 સત્ર 2 કાવ્ય 11 જનની
Gujarati Standard 7 Sem 2 Chapter 10 'Akhbari Nondh' || અખબારી નોંધstd 7 gujarati sem 2 unit 10 Akhabari Nondh Lekhak Parichay
ધોરણ 7 ગુજરાતી સત્ર 2 પાઠ 10 અખબારી નોંધ લેખક પરિચય
std 7 gujarati sem 2 Unit 10 Akhabari Nondh Samajuti ધોરણ 7 સત્ર 2 પાઠ 10 અખબારી નોંધ સમજૂતી
No comments:
Post a Comment