jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Thursday, December 2, 2021

Online Textbooks std 1-12

Online Textbooks std 1-12

Registration @gsbstb.online | Online Textbooks std 1-12 Indent System 2022-23

Registration @gsbstb.online | Online Textbooks Indent System 2022-23

બાળકોના પાઠ્યપુસ્તક ઓનલાઈન એન્ટ્રી કરવા બાબતનું સૂચન

આધાર ડાયસ માં જેટલા બાળકોની એન્ટ્રી કરેલી હશે તેટલા જ બાળકો ની સંખ્યા પાઠ્યપુસ્તક ની એન્ટ્રી માં તેટલા જ બતાવશે તો આધાર માં 100 ટકા એન્ટ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ.  હાલમાં 1 થી 5 ધોરણની શાળામાં ધોરણ 6 ના  પુસ્તકોની સંખ્યામાં સુધારો કરી શકાતો નથી. અને પ્રજ્ઞા વર્ગમાં પુસ્તકોની સંખ્યામાં સુધારો કરવાનો નથી......

વર્ષ 2022-23 માટે પાઠ્યપુસ્તક રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે . ગત વર્ષના યુઝરઆઈડી અને પાસવર્ડ ના આધારે એન્ટ્રી કરી શકાશે.

Online Textbooks Indent System : 2022-23 ધો.1 થી 8-શાળા કક્ષાએથી પાઠ્યપુસ્તકોની માહિતી એન્ટર કરવાની કાર્યપધ્ધતિઃ

1. શાળા દ્વારા ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમમાં ડેટા એન્ટર કરવા માટે શાળાએ રજીસ્ટ્રેશન gsbstb.online વેબસાઈટ પર આપેલ લીન્ક દ્વારા કરવાનું રહેશે.  રજીસ્ટ્રેશન કરવા અહી ક્લિક કરો 

2. શાળા પોતાના UDISE કોડનો ઉપયોગ કરી મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપી શાળા રજીસ્ટ્રેશન કરશો.

* શાળાનો પ્રકારઃ સરકારી, અનુદાનિત, કે.જી.બી.વી., આશ્રમશાળા, મોડેલ સ્કુલ અને માધ્યમ પસંદ કરો.* ધો.1 થી 8 ની શાળાએ પોતાની પે-સેન્ટર શાળા / તાલુકા શાળાનો UDISE કોડ ફરજીયાત આપવો. જ્યાંથી વિના-મુલ્યના પાઠ્યપુસ્તકો મેળવવાના રહેશે.

* ધો. 1 થી 12 ની શાળા હોય તેઓએ તાલુકો/નગરપાલિકા અને SVS બંને સિલેક્ટ કરવા પડશે. 

૩. શાળાનો પાસવર્ડ ભુલી ગયા હોય તો અગાઉ રજીસ્ટર્ડ કરેલ મોબાઈલ નંબર પર OTP મેળવી પાસવર્ડ નવો મેળવી શકશો. અથવા TPEO/AO ના લોગ-ઈન દ્વારા બદલી શકાશે.

4. ગત વર્ષે રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી પડેલ શાળાઓએ નીચે મુજબ કાર્ય કરવાનું ધો.1 થી 8 - શાળા કક્ષાએ રજીસ્ટ્રેશન કરવાની કાર્યપધ્ધતિ રહેશે.

5. ધો.1 થી 8ના વિના-મુલ્ય પાઠ્યપુસ્તકો શાળાએ પસંદ કરેલ તાલુકા/નગરપાલિકા પાસેથી જ શાળાને મળશે.

6. શાળાના મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલમાં ફેરફાર જણાય તો શાળા પોતાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારીનો સંપર્ક કરી માહિતીમાં ફેરફાર કરાવી શકશે.(UDISE કોડ આપવો જરૂરી છે.)

7. શાળા ધોરણ, માધ્યમ, વિષય પસંદ કરી પાઠ્યપુસ્તક જરૂરીયાતની સંખ્યા CTS (Child Tracking System) મુજબ એન્ટર કરી Submit કરશે.

8. શૈક્ષણિક વર્ષ:2022-23 માટેના પાઠ્યપુસ્તકોની માંગણી માટે CTS મુજબની વિદ્યાર્થી સંખ્યાને ઓન-લાઈન ચેક કરવામાં આવશે.

9. દર્શાવેલ વિદ્યાર્થી સંખ્યા કરતાં ઓછા કે વધુ પાઠ્યપુસ્તક મેળવવા હોય તો આપેલ ઓપ્શન પસંદ કર્યા બાદ માંગણી સ્વીકારાશે.

10. ત્યારબાદ Request Books-> STD 1 TO 8 ROUND_1 પર ક્લીક કરો. ભરેલ માહિતીને Save કરો.

11.આ માહિતીને રીપોર્ટ સ્વરૂપે મેળવવા માટે Report મેનુમાં Entry Report Std 1 - 8 દ્વારા રીપોર્ટ ચેક કરો. આ કામગીરી શાળા કક્ષાએથી તા.15/12/2021 સુધીમાં પુર્ણ કરવાની રહેશે.

3. Non-Mau textbooks for Std. 1 to 8 selected by the school Taluka / Nagarpalika The school will be found nearby.

4. In case of change in the name and mobile of the head teacher of the school,Modify the information by contacting the Primary Education Officer or Govt.(UDISE code is required.)

5. School Std., Medium, Subject Selected LessonsThe entrepreneur will submit.

6. or the demand of textbooks for the academic year 2021-22.The order will be checked online and then the demand will be accepted.

1. To enable the school to enter data in the online textbook e-data system. Registration has to be done on gsbstb.online website.

2. The name and mobile number of the head teacher using the school's own UDISE codeGive the school registration.

Type of school: Government, Adanatu, K. B. B.V., Amshala, Module and

Choose a medium.

શાળા School of Std. 1 to 8 to choose its taluka / municipality.

Std. If there is a school from 1 to 12, they will be selected as Taluk / Municipality and SVS Have to.

7.Then click on Request Books-> STD 1 TO 8 ROUND

8.Demand Books STD 1 to 8 Round - 1 (New Requirement Opportunities) in Standard-Medium-Subject Select Ž Enter TS CTS Ⱥ when you need it.

9. Entry Report Std 1 - 8 Rep in Reports Man to get this information to Reporter. Check the reporter.

10. After entering all the above information and checking the report, in the report “Confirm”

No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All