🌐 PSI,કોન્સ્ટેબલ અને બિન સચિવાલય માટે ના બેસ્ટ પ્રશ્નો.
૧. હિન્દ મહાસાગરમાં ઉપસ્થિત માલદીવ ની રાજધાની કઈ છે? - માલે
૨. શ્રીલંકામાં કઈ મુખ્ય ભાષા વધારે માં વધારે બોલાય છે? - સિહલા
૩. દુનિયામાં સૌથી ઉચો પર્વત માઉન્ટ એવરેસ્ટ ભારતના નજીકના ક્યાં દેશમાં આવેલો છે? - નેપાળ
૪. અફગાનિસ્તાનની રાજધાનીનું નામ શું છે? - કાબુલ
૫. ભારતના ક્યાં પડોસી દેશને “લૈંડ ઓફ થંડરબોલ્ટ” કહેવામાં આવે છે? - ભૂતાન
૬. ‘ડ્રેગન’ ના નામથી ભારતના ક્યાં પડોસી દેશને ઓળખવામાં આવે છે? - ચીન
૭. ક્યાં દેશથી અલગ થઇ વર્ષ ૧૯૭૧મા બાંગ્લાદેશનું નિર્માણ થયું? - પાકિસ્તાન
૮. ચીનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? - જાયન્ટ પાડા
૯. પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? - બકરી
૧૦. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સદસ્ય દેશોની સંખ્યા કેટલી છે? - ૧૯૨
૧૧. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઇ? - ૨૪ ઓક્ટોબર ૧૯૪૫
૧૨. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાઈ સદસ્યોની સંખ્યા કેટલી છે? - ૫
૧૩. અંતરરાષ્ટ્રીય શ્રમ સંઘઠનનું મુખ્યાલય ક્યાં છે? - જીનીવા
૧૪. યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં છે? - પેરિસ
૧૫. મોસાદ ક્યાં દેશની ગુપ્તચર સંસ્થા છે? - ઇઝરાયેલ
૧૬. સોડીયમને કેમાં રાખવામાં આવે છે? - માટીના તેલમાં
૧૭. કઈ બેન્કનું જુનું (પૂર્વ) નામ “ઈમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા” હતું? - સ્ટેટ બેંક નું
૧૮. ગદર પાર્ટીની સ્થાપના ક્યારે થઇ? - ૧૯૧૩મા
૧૯. ચંદ્રગુપ્તમૌર્યએ ક્યાં ગ્રીક શાસકને પરાજિત કર્યો હતો? - સેલ્યુકસ
૨૦. હીતોપદેશના લેખકનું નામ શું હતું? - નારાયણ પંડિત
૨૧. જવાહર રોજગાર કોના દ્વારા અમલમાં મુકવામાં આવ્યો? - કેન્દ્રીય સરકાર દ્વારા
૨૨. ભારતની જનસંખ્યા લગભગ કેટલા કરોડ છે? - ૧૨૧
૨૩. સંયુક્તરાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં છે? - ન્યુયોર્ક
૨૪. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલ છે? - કૃષ્ણા નદી પર
૨૫. યોજના આયોગના મુખ્ય અધ્યક્ષ કોણ હોય છે? - પ્રધાનમંત્રી
૨૬. કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે? - આઈસ હોકી
૨૭. ક્યાત ક્યાં દેશની મુદ્રા છે? - મ્યાનમાર
૨૮. વિધાન પરિષદના સદસ્ય માટેની ન્યુનતમ આયુ કેટલી છે? - ૩૦ વર્ષ
૨૯. પાકિસ્તાન શબ્દનો પહેલી વાર ઉપયોગ કોને કર્યો? - ચૌધરી રહમત અલીએ
૩૦. કોણાર્કનું સૂર્ય મંદિર કોને બનાવ્યું છે? - નરસિહ દેવ પ્રથમ
૩૧. ૧૯૫૯મા ઇસ્લામાબાદ પાકિસ્તાનની રાજધાની બની, ૧૯૫૯ સુધી પાકિસ્તાનની રાજધાની કઈ હતી? - કરાચી
૩૨. સાંચીનો સ્તૂપ ક્યાં રાજ્યમાં આવેલો છે? - મધ્યપ્રદેશ
૩૩. ભારતની સૌથી મોટી સીમા ક્યાં દેશ સાથે જોડાયેલ છે? - ભૂતાન
૩૪. ત્રિપરિમાણીય ફિલ્મ જોવા માટે કેવા પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવામાં આવે છે? - પોલેરાઈડ ગ્લાસ યુક્ત ચશ્માં
૩૫. વાતાવરણમાં નાઈટ્રોજનની ટકાવારી કેટલી હોય છે? - ૭૮%
૩૬. સિંધુ ઘાટી સભ્યતાનું કયું શહેર પાણી વ્યવસ્થાપન માટે જાણીતું છે? - ધોળાવીરા
૩૭. ભારતીય લોકતંત્રમાં લોકસભાની શરૂઆત ક્યારે થઇ? - ૧૩ મેં ૧૯૫૨મા
૩૮. લગાતાર બે વાર એવરેસ્ટ વિજય પ્રાપ્ત કરવાવાળી પહેલી મહિલા કોણ હતી? - સંતોષ યાદવ
૩૯. ખજુરાહોનું મંદિર ક્યાં રાજ્યમાં આવેલું છે? - મધ્યપ્રદેશ
૪૦. સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? - સી. રાજગોપાલાચારી
૪૧. કુતુબ-દિન-એબક ની રાજધાની કઈ હતી? - લાહોર
૪૨. કોની ખામીના કારણે મધુમેહ થાય છે? - ઇન્સુલીન
૪૩. જાપાનની મુદ્રા કઈ છે? - યેન
૪૪. ફ્યુઝ ના તારમાં મુખ્ય શું હોય છે? - સીસા
૪૫. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? - બુધ
૪૬. ‘પક્ષીઓનો મહાદ્વીપ’ કોને કહેવામાં આવે છે? - દક્ષિણ અમેરિકાને
૪૭. ભાષાના આધાર ઉપર કયું રાજ્ય સૌથી પહેલા બન્યું? - આંધ્રપ્રદેશ
૪૮. બોકસાઇટ કઈ ધાતુનું અયસ્ક છે? - એલ્યુમિનિયમ
૪૯. વાતાવરણમાં સૌથી વધારે માત્રામાં કયો ગેસ જોવા મળે છે? - નાઈટ્રોજન
૫૦. ભારતમાં રબડ બોર્ડનું મુખ્યાલય ક્યાં છે? - કોટ્ટાયમ
🎯 ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટે બેસ્ટ પ્રશ્નો.
1.ગુજરાતના આદિવાસીઓના આદિમ જૂથમાં સૌથી ઓછી વસતિ કયા જૂથની છે ? - સીદી
2.હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંથી કયા ત્રણ સંસ્કાર બાળકના જન્મ પહેલાં સંકળાયેલ છે ?
- ગર્ભાધાન, પુંસવન,અને શ્રીમંત
3.સોલંકી કાળનાં મંદિરો કઈ શૈલીનાં છે ? - મારુ- ગુર્જર
4.પાટણની રાણકી વાવ કેવા પ્રકારની છે ? - જયા
5.કઈ મસ્જિદ અમદાવાદનું રત્ન ગણાય છે ? - રાણી સિપ્રીની મસ્જિદ
6.અમદાવાદની કી ઇમારત બાદશાહનો હજીરો તરીકે ઓળખાય છે ? - અહમદશાહનો રોજો
7.આઝમ-મુઆઝમખાંનો રોજો કયા શહેરમાં આવેલો છે ? - અમદાવાદ
8.ગુજરાતનો સૌથી પ્રાચીન પાળિયો કયો ગણાય છે ? - અજયપાળનો પાળિયો
9.સોરાષ્ટ્રના કાઠીઓના પાળિયા કયા નામે ઓળખાય છે ? - શૂરાપૂરા
10. ઘડતર વગરના પથ્થરોને ઊભા કરી તેના માથે સિંદૂર ચોપડી બનાવેલ પાળિયાને શું કહે છે ?
- ઠેસ
11.લાખા ફુલાણીનો પાળિયો ક્યાં આવેલ છે ? - આટકોટ
12. અવગતે ગયેલ વ્યક્તિની ખાંભીને શું કહે છે ? - સુરધન
13. ક્યું નૃત્ય શ્રમહારી નૃત્ય તરીકે જાણીતું છે ? જવાબ:- ટિપ્પણી નૃત્ય
14. ગોફ ગુથણ નૃત્ય ક્યાંનું અને કોનું પ્રખ્યાત છે ? જવાબ:- સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનુ
15. ગોફ ગુથણ નૃત્ય ને બિજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ? જવાબ:- સોળંગા રાસ
16. ક્યું નૃત્ય હલેસા નૃત્ય તરીકે જાણીતું છે ? જવાબ:- પઢારનૃત્ય
17. પઢાર નૃત્ય ક્યાંનુ પ્રખ્યાત છે ? જવાબ:- નળકાઠાના પઢાર લોકોનું
18. મહેસાણા જિલ્લા ના ઠાકોરો નું ક્યું નૃત્ય પ્રખ્યાત છે ? જવાબ:- રૂમાલ નૃત્ય
19. ભાવનગરના ગોહિલવાડ પંથકના કોળી ઓનું ક્યું નૃત્ય પ્રખ્યાત છે ? જવાબ:- ઢોલો રાણો નૃત્ય
20. ઢોલો રાણો નૃત્ય માટે કઈ સંસ્થા પ્રખ્યાત છે ? જવાબ:- ઘોઘા સર્કલ મંડળી
21. ચોરવાડની કોળી અને વેરાવળની ખારવણ બહેનોનુ ક્યું નૃત્ય પ્રખ્યાત છે ? જવાબ:- ટિપ્પણી નૃત્ય
22. ક્યાં નૃત્યને મંજીરાનૃત્ય પણ કહે છે ? જવાબ:- પઢાર નૃત્ય
🛑 અત્યારસુધી વર્ગ ૩ની પરીક્ષા મા અનેક વખત પુછાયેલા આંતરરાષ્ટ્રીય દિવસ પરના પ્રશ્નો
1. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ જુન
2. અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ જુન
3. વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૭ એપ્રિલ
4. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૬ ઓકટોબર
5. વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૦ ડીસેમ્બર
6. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧ ડીસેમ્બર
7. વિશ્વ કેસર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૪ ફ્રેબુઆરી
8. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૩ ફ્રેબુઆરી
9. અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ માર્ચ
10. વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩ માર્ચ
11. અંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ માર્ચ
12. વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૨ માર્ચ
13. વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૫ એપ્રિલ
14. વિશ્વ રફ્તદાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૪ જુન
15. વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ જુન
16. વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૦ જુન
17. વિશ્વ જન સંખ્યા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૧ જુલાઈ
18. વિશ્વ મિત્રતા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩૦ જુલાઈ
19. અંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૨ ઓગસ્ટ
20. અંતરરાષ્ટ્રીય જનતંત્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૫ સપ્ટેમ્બર
21. વિશ્વ પર્યટન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૭ સપ્ટેમ્બર
22. અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ સપ્ટેમ્બર
23. વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ ઓકટોબર
24. વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૩ માર્ચ
25. વિશ્વ થિયેટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૭ માર્ચ
26. વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ માર્ચ
27. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૩ એપ્રિલ
28. વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૮ જુલાઈ
29. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૯ ઓગસ્ટ
30. વિશ્વ ધુમ્રપાન નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૩૧ મેં
31. વિશ્વ પોસ્ટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૯ ઓક્ટોમ્બર
32. વિશ્વ પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૫ મેં
33. વિશ્વ પોલીયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ ઓકટોબર
34. વિશ્વ બાલશ્રમ નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૨ જુન
35. વિશ્વ વિરાસત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૮ એપ્રિલ
36. વિશ્વ શાંતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ સપ્ટેમ્બર
37. વિશ્વ સંગીત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ જુન
38. વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - મેં મહિના ના પ્રથમ રવિવારે
39. વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૦ જાન્યુઆરી
40. અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૮ સપ્ટેમ્બર
🔵 ભારતીય અર્થવ્યવસ્થા પર અત્યારસુધી પુછાયેલા અને ભવિષ્યમાં પણ પૂછાય શકે તેવા પ્રશ્નો.
૧ ભારત આઝાદ થયો ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કેવી હતી?
- પછાત
૨ ભારતમાં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો?
- ૧૯૫૧
૩ ભારતની નવી આર્થીક નીતિ ક્યારે ઘડાઈ?
- ૧૯૯૧
૪ નવી આર્થિક નીતિના સૂત્રો કયા કયા હતા?
- ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ
૫ ડૉ આમર્ત્યસેનના માટે ગરીબ એટલે કોણ?
- એકાદ વ્યક્તિ તેણે જતન કરેલા મૂલ્યો અનુસાર જીવી ના શકે એટલે ગરીબ
૬ વિશ્વની કેટલી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે? - ૩૫%
૭ ભારતમાં કેટલા લોકો નિરપેક્ષ ગરીબ જીવે છે? - ૪૬%
૮ ગરીબીનું વર્ગીકરણ કેટલા જૂથમાં કરવામાં આવે છે? - ત્રણ
૯ ભારતના કેટલા લોકો ભયાનક ગરીબીમાં જીવે છે? - ૧૦ કરોડ
૧૦ કોને નિકટનો સંબંધ છે? - ગરીબી અને સામાજિક વિષમતા
૧૧ ૨૦૧૨ના વાર્ષિક અહેવાલ અનુસાર ભારતમાં ગ્રામીણ ગરીબીનું પ્રમાણ કેટલું છે?
- ૨૫.૭%
૧૨ દેશની વસ્તીમાં દર વર્ષે સરેરાશ કેટલા ટકાનો વધારો છે?
- ૨.૨%
૧૩ ભારતમાં કેટલા પ્રકારની બેકારી છે?
- બે
૧૪ સમાજમાં કેટલા વર્ગ સર્જાય છે?
- બે
૧૫ ભારતમાં આજે કેટલા ટકા પુરુષો નિરક્ષર છે?
- ૨૫%
૧૬ ગ્રામ્ય યુવકોને સ્વરોજગાર માટે તાલીમ કાર્યક્રમ ક્યારે શરુ કરવામાં આવ્યો?
- ૧૯૭૯
૧૭ સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના ક્યારે શરુ કરવામાં આવી?
- ૧૯૯૯
૧૮ પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના ક્યારે શરુ થયો?
- ૨૦૦૦ - ૨૦૦૧
૧૯ સામાજિક સહાયનો રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત ક્યારે કરી?
- ૧૫ ઓગસ્ટ
૨૦ ગંગા કલ્યાણ યોજના ક્યારથી શરુ થઇ?
- ૧૯૯૭
૨૧ ગરીબીની સમસ્યાનું મુખ્ય કારણ છે?
- વસ્તી વધારો
૨૨ ૨૦૧૦માં બેકારીનો દર કેટલો હતો?
- ૬.૬%
૨૩ ખેતની મોસમ ક્યાંથી કયા સુધી હોય છે?
- વાવણીથી લણણી
૨૪ પ્રચ્છન્ન કે છૂપી બેકારી એટલે શું?
- સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવી તે
૨૫ શહેરી બેરોજગારીની સમસ્યા કેટલા પ્રકારની જોવા મળે છે?
- બે
૨૬ સમાજની કેટલીક વ્યક્તિ કોઈપણ કારણોસર પોતાની ઈચ્છાએ રોજગાર વગર રહેવું પસંદ કરે છે? - ઐચ્છિક બેરોજગારી
૨૭ ગંભીર સ્વરૂપની બેરોજગારીને શું કહે છે?
- લાંબા સમયગાળાની બેરોજગારી
૨૮ વ્યક્તિની ગતિશીલતાના અભાવને કારણે સર્જાનારી બેરોજગારીને શું કહે છે?
- ઘર્ષણાત્મક બેરોજગારી
૨૯ ચક્રાકાર બેરોજગારી શાને કારણે સર્જાય છે?
- તેજી મંદીને કારણે
૩૦ કામચલાઉ બેરોજગારી કયા ક્ષેત્રે જોવા મળે છે?
- ખેતીક્ષેત્રે
૩૧ તાંત્રિક બેરોજગારીને બીજા કયા નામે ઓળખાય છે?
- સંરચનાત્મક
૩૨ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સૌથી વધુ વપરાશ કયા રાજ્યોમાં થાય છે?
- પંજાબ અને ગુજરાત
૩૩ આયોજન શબ્દના કેટલા અર્થ કરી શકાય?
- બે
૩૪ રોકાણ સબસીડી યોજના ક્યારથી અમલમાં મૂકી?
- ૧૯૭૦
૩૫ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં કેવી અર્થવ્યવસ્થા છે?
- મુક્ત મૂડીવાદી
૩૬ ટૂંકાગાળાનું આયોજન કેટલા વર્ષનું હોય છે?
- એકથી ત્રણ વર્ષનું
૩૭ રચનાત્મક આયોજન કયા દેશમાં કરવામાં આવ્યો?
- રશિયા
૩૮ અર્થનો શો અર્થ થાય?
- ઉદેશ્ય
૩૯ અર્થશાસ્ત્ર એટલે શું?
- આર્થિક પ્રવૃતિઓનું અભ્યાસ કરતુ શાસ્ત્ર
૪૦ અર્થવ્યવસ્થાના કેટલા ક્ષેત્રો છે?
- બે
૪૧ અર્થશાસ્ત્ર વાસ્તવિક રીતે શું છે?- નીતિશાસ્ત્ર
૪૨ હાલ ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અમલમાં છે?
- મિશ્ર અર્થતંત્ર
૪૩ કુલ ઘરેલું પેદાશમાં ભારતનું સ્થાન કેટલામું છે?
- ત્રીજું
૪૪ આર્થિક સુધારો ક્યારે લાગુ પડ્યો?
- ૧૯૯૧
૪૫ સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોણે રજૂ કર્યો?
- કાર્લ માર્કસ
૪૬ ભારતીય અર્થવ્યવસ્થાનો ઇતિહાસ કયા નામે ઓળખાય છે?
- ભારતીય આયોજન પંચનો ઇતિહાસ
૪૭ આયોજનના અંગો કેટલા છે?
- આઠ
૪૮ લાંબાગાળાનું આયોજન કેટલા સમયનું હોય છે?
- ૧૦, ૧૫ કે ૨૦ વર્ષનું
૪૯ સામ્યવાદી આયોજન સાધનો કોની માલિકીના હોય છે? - રાજ્યની
૫૦ નીતિ આયોગની સ્થાપના ક્યારે થઇ? - ૧ જાન્યુઆરી, ૧૯૫૦
૫૩ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારથી અમલમાં આવી? - ૧૯૫૧
૫૪ પ્રથમ પંચવર્ષીય યોજના કઈ યોજના આધારિત હતી? - હેરોડ ડોમર
૫૫ કઈ યોજનામાં કામના બદલામાં અનાજ કાર્યક્રમની શરૂઆત થઇ? - પાંચમી
૫૬ કઈ યોજના દરમિયાન ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું? - છઠ્ઠી
૫૭ સ્પીડ પોસ્ટ વ્યવસ્થાની શરૂઆત ક્યારે થઇ? - ૧૯૮૬
૫૮ સેબીની રચના ક્યારે થઇ? - ૧૯૮૮
૫૯ નીતિ આયોગની સ્થાપના કયારે થઇ? - ૧ જાન્યુઆરી ૨૦૧૫
૬૦ નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? - અરવિંદ પનગઢિયા
⭕UNની COP26 સમિટ ક્યાં યોજાઈ હતી❓
✔️બ્રિટનના ગ્લાસગો શહેરમાં
⭕ઓક્સફર્ડનો 'વર્ડ ઓફ ધ યર' કયો શબ્દ બન્યો❓
✔️વેક્સ
⭕હાલમાં અમિત શાહે એસ.જી.હાઈવે પર કેટલા કિમી. લાંબા ફ્લાય ઓવરનું લોકાર્પણ કર્યું❓
✔️2.36 કિમી.
⭕પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી. આ પક્ષનું નામ શું છે❓
✔️પંજાબ લોક કોંગ્રેસ
⭕અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ અવકાશમાં સૌપ્રથમ કયા મરચાં ઉગાડ્યા❓
✔️સિમલા મરચાં
⭕સ્વિત્ઝર્લેન્ડમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
✔️સંજય ભટ્ટાચાર્ય
⭕સૌથી ઉત્તમ શાસનના મામલામાં કયું રાજ્ય પહેલા નંબરે યથાવત છે❓
✔️કેરળ
⭕30 ઓક્ટોબર➖વિશ્વ બચત દિવસ
⭕સંરક્ષણ ક્ષેત્રે સહયોગ માટે ભારતે કયા દેશ સાથે મળીને એક સંયુક્ત ટાસ્કફોર્સની રચના કરશે❓
✔️ઇઝરાયેલ
⭕કયા રાજયમાં ઈન્ટરનેટના માધ્યમથી પોલીસ ફરિયાદ નોંધાવી શકાશે❓
✔️મધ્યપ્રદેશ
⭕દેશનું સૌથી મોટું એરોમેટિક ગાર્ડન ક્યાં બનશે❓
✔️ઉત્તરાખંડ
⭕તમિલનાડુએ દર વર્ષે 18 જુલાઈએ કયો દિવસ મનાવવાની ઘોષણા કરી છે❓
✔️રાજ્ય દિવસ
⭕મહિલા સશક્તિકરણ માટે બ્લેકસ્વાન પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
✔️રેણુ ગુપ્તા
⭕ગુજરાતના કયા શહેરને દેશની સૌથી સારી જાહેર ટ્રાન્સપોર્ટની સિસ્ટમનો પુરસ્કાર આપવામાં આવ્યો❓
✔️સુરત
⭕ભારતનું પહેલું અને અનોખું માનવયુક્ત મહાસાગર મિશન સમુદ્રયાન કોણે લોન્ચ કર્યું❓
✔️ડૉ.જીતેન્દ્રસિંહ
⭕દુનિયાના સૌથી મોટા હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પાવર પ્લાન્ટનું ઉદ્દઘાટન કયા દેશે કર્યું❓
✔️દક્ષિણ કોરિયા
⭕રાજ્ય એનર્જી એફિશિયન્સી ઇન્ડેક્સ 2020માં કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું❓
✔️કર્ણાટક
⭕વર્લ્ડ પ્રેસ્ટીજ રેન્કિંગ 2021માં કઈ યુનિવર્સિટીએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું❓
✔️હાર્વર્ડ યુનિવર્સિટી
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી ક્યાં મનાવી❓
✔️કાશ્મીરના નૌશેરામાં જવાનો સાથે
⭕ગાંધીજીના ચિત્રવાળો પાંચ પાઉન્ડનો સિક્કો કયા દેશે બહાર પાડ્યો❓
✔️બ્રિટન
⭕તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર એલન ડેવીડસનનું અવસાન થયું.
⭕તાજેતરમાં કેન્સર વિશેષજ્ઞ માધવ કૃષ્ણનનું અવસાન થયું.
⭕મદ્રાસ હાઇકોર્ટે વન્નિયાર ક્ષત્રિયની અમાનત ગેરબંધારણીય જાહેર કરી.
⭕2020ના વિજેતા 74 ખેલાડીઓને ખેલકુદ પ્રધાન અનુરાગ ઠાકુરે નેશનલ એવોર્ડ આપ્યા.
⭕દેશભરમાં કુપોષણથી પીડિત બાળકોમાં ગુજરાત કેટલામાં ક્રમે છે❓
✔️ત્રીજા
✔️મહારાષ્ટ્ર પહેલા અને બિહાર બીજા ક્રમે
✔️ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 116 દેશોમાં ભારત 101મા ક્રમે
⭕ભારતના 71મા ગ્રાન્ડમાસ્ટર (ચેસ) કોણ બન્યા❓
✔️સંકલ્પ ગુપ્તા
⭕2020-21ના પદ્મ પુરસ્કારથી સન્માનિત ગુજરાતીઓ....👇🏾
✔️કેશુભાઈ પટેલ (મરણોપરાંત)➖જાહેર સેવા
✔️મહેશ-નરેશ કનોડિયા, સરિતા જોશી➖કળા
✔️શાહબુદ્દીન રાઠોડ, ફાધર વાલેસ, ચંદ્રકાન્ત મહેતા, એચ.એમ.દેસાઈ, નારાયણ જોશી➖સાહિત્ય
✔️યઝદી કરજિયા➖થિયેટર
✔️ગફુરભાઈ બીલખિયા➖વેપાર ઉદ્યોગ
✔️સુધીર જૈન➖વિજ્ઞાન
✔️ગુરદીપસિંહ➖મેડિસિન
✔️કર્ણાટકના 'અક્ષર સંત' હરેકાલા હજબ્બાને પદ્મશ્રી, તેઓ મેંગલુરૂ બસ સ્ટેશને સંતરા વેચે છે.ગરીબ બાળકો માટે ગામમાં સ્કૂલ શરૂ કરવી
⭕અંતરિક્ષમાં સ્પેસવોક કરનાર પ્રથમ ચીની મહિલા કોણ બની❓
✔️વાંગ યાપિંગ
⭕વલસાડી આફૂસ, અમલસાડના ચીકુ, જસદણની પટારીને GI ટેગ મળશે.
✔️ગુજરાતની આ વસ્તુઓને GI ટેગ છે :- ગીરની કેસર, ભાલિયા ઘઉં, પાટણના પટોળા, સંખેડાનું ફર્નિચર, જામનગરની બાંધણી, ખંભાતનું અકીક, કચ્છનું ભરતકામ, ટંગાળિયા શાલ, સુરતનું જરીકામ, કચ્છી શાલ, વારલી પેઇન્ટિંગ, રાજકોટના પટોળા, પેથાપુરનું પ્રિન્ટિંગ બ્લોકસ
⭕યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે છઠ્ઠી નવેમ્બરે કયો દિવસ મનાવવામાં આવે છે❓
✔️ઇન્ટરનેશનલ ડે ફોર પ્રિવેન્ટિંગ એક્સપ્લોઈટેશન ઓફ એન્વાર્યમેન્ટ ઈન વોર
⭕કયા દેશે તાજેતરમાં મોટા પાયે ઈનફલેટેબલ મિસાઈલ ડિટેક્શન સિસ્ટમનું પરીક્ષણ કર્યું❓
✔️ઇઝરાયેલ
⭕ભારતે કયા દેશ સાથે સાત નવા વ્યાપાર પ્રવેશ અને નિકાસ દ્વાર ખોલવાની ઘોષણા કરી❓
✔️ભૂટાન
⭕100 વર્ષ પહેલાં કાશીના મંદિરમાંથી ચોરાયેલી મા અન્નપૂર્ણાની મૂર્તિને કયા દેશમાંથી પરત લાવવામાં આવશે❓
✔️કેનેડા
⭕રિષભ પંત, આશિષ નહેરા જેવા 11 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને તૈયાર કરનારા ગુરુ જેમનું હાલમાં નિધન થયું❓
✔️તારક સિન્હા
⭕ચીને પાકિસ્તાનને રડારમાં પકડાય નહિ એવું કયુ યુદ્ધજહાજ આપ્યું❓
✔️PNS તુઘરીલ
⭕ક્લાઈમેટ ચેન્જનો ભોગ બનેલ વિશ્વનો પ્રથમ દર્દી કયા દેશમાં નોંધાયો❓
✔️કેનેડામાં
⭕વાણિજ્ય મંત્રાલયના અહેવાલ મુજબ લોજીસ્ટિક ઇન્ડેક્સમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે ટોચ પર રહ્યું.
🏵️ પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટે ના બેસ્ટ GK ના પ્રશ્નો.
01. ભારતનું પ્રથમ ભૂગર્ભ રેલ્વે સ્ટેશન ક્યાં બાંધવામાં આવશે?
જવાબ- હિમાચલ પ્રદેશ
02. ભારતનું સૌપ્રથમ સૌર કિચન ગામ કયું બન્યું છે?
જવાબ – બજાગાંવ (બેતુલ, મધ્ય પ્રદેશ)
03. ભારતનો પ્રથમ મતદાર પાર્ક ક્યાં ખોલવામાં આવ્યો હતો?
જવાબ - ગુરુગ્રામ, હરિયાણા
04. અવકાશમાં સૌથી લાંબો સમયગાળો ધરાવતી પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે?
જવાબ - ક્રિસ્ટીના કોચ
05. ભારતનું પ્રથમ ડોલ્ફિન સંશોધન કેન્દ્ર ક્યાં બાંધવામાં આવ્યું હતું?
જવાબ- પટના, બિહાર
06. ભારતનું પ્રથમ એર પ્યુરીફાયર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું હતું?
જવાબ – બેંગ્લોર કર્ણાટક
07. ભારતનું સૌથી મોટું એર ક્વોલિટી મોનિટરિંગ નેટવર્ક ક્યાં સ્થાપિત કરવામાં આવશે?
જવાબ- મુંબઈ
08. દેશની પ્રથમ પ્લાઝ્મા બેંક ક્યાં ખોલવામાં આવી હતી?
ઉત્તર- દિલ્હી
09. ભારતમાં ડાયનાસોર પાર્ક કયા રાજ્યમાં ખોલવામાં આવ્યો છે?
જવાબ – ગુજરાત
10. વર્ષ 2022 સુધીમાં કુદરતી ખેતી કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે?
જવાબ- હિમાચલ પ્રદેશ
11. ભારતનું પ્રથમ હીરા સંગ્રહાલય ક્યાં ખોલવામાં આવ્યું છે?
જવાબ – ખજુરાહો, મધ્ય પ્રદેશ
12. ભારતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું છે?
જવાબ - તમિલનાડુ
13. ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ ક્યાં ખોલવામાં આવ્યું હતું?
જવાબ- લખનૌ, ઉત્તર પ્રદેશ
14. ISO પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું બન્યું છે?
જવાબ – ગુવાહાટી, આસામ
15- કઈ નદીને ભારતનો શોક કહેવામાં આવે છે?
- કર્મનાશા
16- કઈ નદીને બિહારનો શોક કહેવામાં આવે છે?
- કોસી
17- કઈ નદીને બંગાળનો શોક કહેવામાં આવે છે?
- દામોદર
18- આસામની શોક નદી કઈ નદીને કહેવાય છે?
- બ્રહ્મપુત્રા
19- ઓરિસ્સાની શોક નદી કઈ નદીને કહેવાય છે?
- બ્રહ્માણી
20- કઈ નદીને ઝારખંડની શોક કહેવામાં આવે છે?
- દામોદર
21- કઈ નદીને ચીનનો શોક કહેવામાં આવે છે?
- હોંગ હો
22- 'તેલ નદી' કઈ નદીને કહેવાય છે?
- નાઇજર
23- પીળી નદી કઈ નદીને કહેવાય છે?
- હોંગ હો
24- કાલી/મહાકાલી કઈ નદીને કહેવાય છે?
- શારદા નદી
25- વિશ્વની સૌથી મોટી નદી કઈ છે?
- નાઈલ(6650KM)
26-ભારતની સૌથી મોટી નદી કઈ છે?
- ગંગા નદી
27-વિશ્વની સૌથી ટૂંકી નદી છે?
-D નદી (યુએસએ)
28- દુનિયામાં એવી કઈ નદી છે જેમાં માછલીઓ જોવા મળતી નથી?
- જોર્ડન નદી
29- પાણીના જથ્થાની દ્રષ્ટીએ વિશ્વની સૌથી મોટી નદી કઈ છે?
- એમેઝોન નદી
30. ગુલામી નાબૂદ વિશ્વમાં પ્રથમ દેશ - સ્પેઇન
31.મૃત્યુ દંડ (અથવા ફાંસીની સજા ) નાબૂદ વિશ્વમાં પ્રથમ દેશ -વેનેઝુએલા
32. સમલિંગી લગ્ન કાયદેસર વિશ્વમાં પ્રથમ દેશ -નેધરલેન્ડ્ઝ
33. પેપર ચલણ ઇશ્યૂ કરવાની વિશ્વમાં પ્રથમ દેશ ( ગીત રાજવંશ દ્વારા)
-ચાઇના
34. ટપાલ સ્ટેમ્પ અદા વિશ્વમાં પ્રથમ દેશ ( સ્ટેમ્પ નામ " પેની બ્લેક " છે )
-બ્રિટન
35. પ્રથમ દેશ વિશ્વ માં હાઇડ્રો વીજળી વિકાસ -નૉર્વે
36. મહિલાઓ માટે મત અધિકાર દેવા માટે વિશ્વમાં પ્રથમ દેશ
-ન્યુજીલેંડ
37. 1954 માં વેટ ( વેલ્યુ એડેડ ટેક્સ ) દાખલ વિશ્વમાં પ્રથમ દેશ -ફ્રાન્સ
38. 1990 માં કાર્બન ટેક્સ લાદવાની વિશ્વમાં પ્રથમ દેશ -ફિનલેન્ડ
39. વિશ્વમાં પ્રથમ દેશ ડેમોક્રેટિક હોય -ગ્રીસ એથેન્સ
40. પ્રથમ દેશ વિશ્વ માં ઔદ્યોગિક ક્રાંતિ અનુભવ બ્રિટન
41. પ્રથમ દેશ વિશ્વ માં 3 જી ટેકનોલોજી શરૂ કરવા માટે -જાપાન
42. કૌટુંબિક આયોજન નીતિ શરૂ કરવા માટે વિશ્વમાં પ્રથમ દેશ -ભારત
43. રેલવે શરૂ કરવા માટે વિશ્વમાં પ્રથમ દેશ -બ્રિટન
No comments:
Post a Comment