Income Tax India, revised income tax return
how to revised income tax return
Revised return allows you to rectify the error or omission of facts made at the time of filing your original ITR. Filing a revised return simply means filing your return again but this time with the correct information. When filing a revised return, you need to mention details of the original return.
Income Tax Act
The Income Tax Act includes all the provisions that govern the country's taxation. Every year, the Finance Minister presents a budget in February. The Union Budget brings in various amendments to the Income Tax Act. The most recent Union Budget presented by the current Finance Minister included the introduction of a new tax regime.
Apart from the Income Tax Act, the other components of the income tax law are income tax rules, circulars, notifications and case laws. All of these help in the implementation of income tax law and collection of taxes.
Income Tax Department
The income tax department is a government agency. The Act empowers the income tax department to collect direct tax on behalf of the Government of India.
When it is mandatory to file return of income?
The companies and firms are mandatorily required to file an income tax return (ITR). However, individuals, HUF, AOP, BOI should file ITR if the income exceeds the basic exemption limit of Rs 2.5 lakh. This limit is different for senior citizens (Rs 3 lakhs) and super senior citizens (Rs 5 lakh).
Can i file return of income even if my income is below taxable limits?
Yes, you can file return of income voluntarily even if your income is less than basic exemption limit
What documents are to be enclosed along the return of income?
There is no need to enclose any documents with the return of income. However, one should retain the documents to produce before any competent authority as and when required in future.
Should I disclose all my income in the return even if it is exempt?
Yes. Income from every source including exempt income must be disclosed. The same can be shown under the Schedule EI.
Should I e-verify to get the IT refund?
e-Verification of the income tax return filed electronically is mandatory to complete the process of ITR filing. One should e-verify income tax returns within the stipulated time. Non-verified ITR will be treated as invalid. You can e-verify ITR by Aadhaar OTP, bank ATM, Electronic Verification Code (EVC), and net-banking.
revised income tax return
આવકવેરા રિટર્ન ફાઈલ કરવા મામલે મહત્વના સમાચાર
અનેક કરદાતાઓએ ફરીવાર ભરવું પડશે IT રિટર્ન, જાણો કારણ અને છેલ્લી તારીખ
કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષના રિટર્ન ફાઈલ કરવા છે, ત્યારે જે લોકોએ રિટર્ન ફાઈલ કર્યું છે તે પૈકીના કેટલાક કરદાતાને ફરીથી રિટર્ન ફાઈલ કરવાની નોબત આવી શકે છે.
પોર્ટલ પર એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ ઉપલબ્ધ કરાવાયુ
Annual Information Statement : મળતી વિગત પ્રમાણે, મોટાભાગના કરદાતાઓ હંમેશાની જેમ પોતાના આવકવેરા રિટર્ન ફોર્મ નંબર-16 અને 26AS પ્રમાણે જ ફાઈલ કરતા હોય છે, જો કે, સરકારે અગાઉના બજેટમાં કરેલી જાહેરાત પ્રમાણે, પોર્ટલ પર દરેક કરદાતાનું એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ(AIS) તાજેતરમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટમાં કરદાતાની કેટલી આવક છે, તેની ચોક્કસ માહિતી સરકાર પાસે છે અને તેના આધારે જ દરેક વ્યક્તિએ આવકવેરા રિટર્ન ફાઈલ કરવાનું રહે છે.
રિવાઈઝ્ડ રિટર્ન કરવા પડી શકે ફાઈલ
revised income tax return
આ સંજોગોમાં અત્યાર સુધીમાં જે કરદાતાઓએ પોતાના રિટર્ન પહેલા જ ફાઈલ કરી દીધા છે તેમણે રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવા પડે તેવી નોબત આવી શકે છે. આવકવેરા નિષ્ણાંત હરીશ પંચાલે VTV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જો કરદાતાએ રિટર્ન ફાઈલ કરી દીધું હોય તો તેમણે પોતાનું AIS (એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ) આવકવેરા વિભાગના પોર્ટલ પર જઈને ચૅક કરવું જોઈએ અને તેમાં તથા પોતે ભરેલ રિટર્નમાં જો કોઈપણ પ્રકારની વિસંગતતા જોવા મળે તો રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવું આવશ્યક બનશે.
રિવાઈઝ્ડ રિટર્ન માટે અપાયો સમય
આવકવેરા નિષ્ણાંત પાસેથી પ્રાપ્ત થયેલ જાણકારી પ્રમાણે કરદાતાને આવકવેરા વિભાગ દ્વારા 31 માર્ચ 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે વ્યક્તિએ AIS (એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ)થી અલગ રિટર્ન ફાઈલ કર્યું હોય તો તેમણે સુધારો કરીને નવું રિટર્ન ફાઈલ કરવું જરૂરી બનશે. આવતા વર્ષથી પણ કરદાતાએ રિટર્ન ફાઈલ કરતા પહેલા એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ ચૅક કરી લેવું હિતાવહ રહેશે.
Income Tax Dept rolls out the new Annual Information Statement(AIS) on the Compliance Portal. It provides a comprehensive view of information to taxpayer, with facility to capture online feedback. Click on link 'AIS' under the 'Services' tab on https://t.co/GYvO3n9wMf to access. pic.twitter.com/Ub4EAgmkLq
સમજો ઉદાહરણ સાથે...
આ વિગતો AISમાં હશે સામેલ
1. શેર વ્યવહાર
2. વીમો
3. ક્રેડિટ કાર્ડ્સ
4. મિલકતની ખરીદી
5. મ્યુચ્યુઅલ ફંડ
6. પગાર અથવા વ્યવસાયિક આવક
7. ડિવિડન્ડ
8. સેવિંગ્સ એકાઉન્ટ અથવા ડિપોઝિટ પર વ્યાજ
આ રીતે AIS ડાઉનલોડ કરો
સૌથી પહેલા ઈન્કમ ટેક્સ વેબસાઈટ પરથી ફોર્મ મેળવા માટે
- PAN/Aadhaar અને Password નો ઉપયોગ કરીને ITR ફાઇલિંગ પોર્ટલ પર લૉગિન કરો.
- આ પછી, ટોચ પર ‘Services’ વિભાગ પર જાઓ.
- અહીં એક નવી ટેબમાં ડાબી બાજુએ બે વિકલ્પો હશે- ટેક્સ ઇન્ફોર્મેશન સમરી (TIS) અને જમણી બાજુ AIS. (બંને સમાન છે. TIS પાસે સારાંશ હશે, જ્યારે AIS પાસે તેની સંપૂર્ણ વિગતો હશે)
- એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ(AIS)' પર ક્લિક કરો.
- આ પછી, ‘Proceed’ પર ક્લિક કરો.
- હવે તમારે ડાઉનલોડ પર ટૅપ કરવાનું રહેશે.
- અહીં તમે PDF અથવા JSON નો વિકલ્પ પસંદ કરી શકો છો અને પછી ડાઉનલોડ કરી શકો છો.
- PDF પાસવર્ડથી સુરક્ષિત રહેશે. તમારો પાસવર્ડ PAN (કેપિટલમાં) + તમારી જન્મ તારીખ (DDMMYYYY) છે.
No comments:
Post a Comment