👉શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ આજે સૌ પ્રથમ વાર ઓનલાઈન ડિજીટલ નકશાપૂર્તિની ક્વિઝ મૂકેલ છે.
👉જેમાં આજે ઓનલાઈન ડિજીટલ નકશાપૂર્તિમા ગુજરાતનો નકશો મુકેલ છે.
👉આ નકશામાં તમારે નકશાની આજુબાજુ આપેલ વિગતો ડ્રેગ કરીને નકશામાં યોગ્ય સ્થાને દર્શાવવાની છે.
👉બધી વિગતો દર્શાવી દીધા પછી submit answer પર ક્લિક કરવાથી તમે કઇ અને કેટલી વિગતો સાચી દર્શાવી છે તે બતાવશે.
👉રમો અને નકશા વિશેનું તમારું જ્ઞાન ચકાશો.
👉 આપના વધુ મા વધુ વિદ્યાર્થીઓ ને આ લિંક શેર કરો જેથી તેઓ પણ આ ક્વિઝ રમી શકે. અને નકશાપૂર્તિમાં રસ કેળવે.
👉નકશામાં દર્શાવેલ સ્થાનમાં ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી. નકશાપૂર્તિ કરવા માટે નીચે આપેલી લિંક ઓપન કરો....

શિક્ષક મિત્રો આજે બીજી વાર ઓનલાઈન ડિજીટલ નકશાપૂર્તિની ક્વિઝ મૂકેલ છે.
👉જેમાં આજે ઓનલાઈન ડિજીટલ નકશાપૂર્તિમા ભારતનો નકશો મુકેલ છે.
👉આ નકશામાં તમારે નકશાની આજુબાજુ આપેલ વિગતો ડ્રેગ કરીને નકશામાં યોગ્ય સ્થાને દર્શાવવાની છે.
👉બધી વિગતો દર્શાવી દીધા પછી submit answer પર ક્લિક કરવાથી તમે કઇ અને કેટલી વિગતો સાચી દર્શાવી છે તે બતાવશે.
👉રમો અને નકશા વિશેનું તમારું જ્ઞાન ચકાશો.
👉 આપના વધુ મા વધુ વિદ્યાર્થીઓ ને આ લિંક શેર કરો જેથી તેઓ પણ આ ક્વિઝ રમી શકે.
👉નકશામાં દર્શાવેલ સ્થાનમાં ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી. 🙏🙏🙏🙏 નકશાપૂર્તિ કરવા માટે નીચે આપેલી લિંક ઓપન કરો....
શિક્ષક મિત્રો આજે ત્રીજી વાર ઓનલાઈન ડિજીટલ નકશાપૂર્તિની ક્વિઝ મૂકેલ છે.
👉જેમાં આજે ઓનલાઈન ડિજીટલ નકશાપૂર્તિમા દુનિયાનો નકશો મુકેલ છે.
👉આ નકશામાં તમારે નકશાની ઉપર નીચે આપેલ વિગતો ડ્રેગ કરીને નકશામાં યોગ્ય સ્થાને દર્શાવવાની છે.
👉બધી વિગતો દર્શાવી દીધા પછી submit answer પર ક્લિક કરવાથી તમે કઇ અને કેટલી વિગતો સાચી દર્શાવી છે તે બતાવશે.
👉રમો અને નકશા વિશેનું તમારું જ્ઞાન ચકાશો.
👉 આપના વધુ મા વધુ વિદ્યાર્થીઓ ને આ લિંક શેર કરો જેથી તેઓ પણ આ ક્વિઝ રમી શકે.
👉નકશામાં દર્શાવેલ સ્થાનમાં ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી. 🙏🙏🙏🙏
નકશાપૂર્તિ કરવા માટે નીચે આપેલી લિંક ઓપન કરો....
No comments:
Post a Comment