શાળા-કોલેજો જાન્યુઆરી માસમાં શરૂ કરવાને લઈ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યો સૌથી મોટો ખુલાસો સમાચાર વાંચો.
સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવી છે કે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે ત્યારે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બર માસના હોમ લર્નિંગ અને વર્ચ્યુઅલ ક્લાસના વીડિયોને એક જ link માં સમાવેશ કરવામાં આવ્યો છે.
ડીડી ગિરનાર ધોરણ 10 ડીસેમ્બર માસના તારીખ 1 /12 થી 31/12 સુધીના તમામ તારીખ મુજબ વીડિયો જોવા માટે નીચેની લીંક ઓપન કરો.ધોરણ 10 ડીસેમ્બર માસ તારીખ મુજબ વીડિયો જોવા માટે
ધોરણ 10 ડીસેમ્બર માસના ડીડી ગિરનાર તારીખ મુજબ વીડિયો જોવા માટે
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે એક અધ્યયન કાર્યક્રમ શરૂ કરાયો છે. જેને લર્નિંગ પ્રોગ્રામ" કહે છે. તેનું પ્રસારણ દૂરદર્શનની ટીવી ચેનલ ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ દ્વારા કરવામાં આવે છે. DIKSHA પોર્ટલ પર વિડિઓ પણ જોઈ શકાય છે. વિદ્યાર્થીઓ ઘરે ઘરે અભ્યાસ કરવા માટે એસ.એસ.એ. અને જી.સી.ઇ.આર.ટી. વચ્ચેનો આ ખૂબ સારો સહયોગ છે. DIKSHA પોર્ટલના ધોરણ-10 ના વિદ્યાર્થીઓ માટે ડીસેમ્બર માસના ગણિત,વિજ્ઞાન અને અંગ્રેજીના તારીખ 1-12 થી 31-12 સુધીના વર્ચ્યુયલ ક્લાસના વિડિયોની તારીખ મુજબ એક જ લિંક અહી આપેલ છે. દરરોજ આ લિંક ઓપન કરી સરળતાથી વિડિઓ જોઈ શકાય છે. ગમે તો લાઈક અને જરૂરિયાતમંદને સેર કરો. આભાર

No comments:
Post a Comment