jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Friday, November 6, 2020

EDUCATION LOAN SUBSIDY

  • રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતાં તથા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬ થી ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ અમલમાં મકુવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ તે યોજનાથી  વંચિત રહેલ હોય તેવા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓએ દેશની અને દેશની   યુનીવર્શીટીઓમાં અભ્યાસ કરી શકે તેઅથે લોન લીધેલ હોય તો તેમણે લીધેલ લોન પૈકી વધુમાં વધુ રૂ. ૧૦.૦૦ લાખની લોન પર મોરેટોકરયમ પિરીયડ (અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ષ વધુ સુધી) ૧૦૦% વ્યાજ સબસીડી મળી રહેતેવી યોજના અમલમાં   મૂકવામાં આવી છે.
  • આ પીડીએફ ફાઇલ તમામ ગ્રુપમાં મોકલો. અને દરેક વ્યક્તિને મળે તેવી વ્યવસ્થા કરો. આ બુક સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી લૉન વિશેની નાનામાં નાની માહિતી છે અને એ પણ ગુજરાતીમાં. આપણા દરેક બાળકો ભણી શકે માટે જરૂરી છે પૈસા અને આ બુકમાં આપેલ સ્ટુડન્ટ લૉન વિશેની તમામ માહિતીથી કોઈ છેતરી શકશે નહીં. વિદ્યાર્થી બધું જ ભણી લે પછી પાંચ વર્ષ બાદ લૉન ચુકવવાની હોય છે. બહુ સરળતાથી લૉન મળે છે.

 SBI education loan for pursuing higher education in India or abroad. Loan amount upto Rs. 10 lacs for studies in India & Rs. 20 lacs for studies abroad.

  • A term loan granted to Indian Nationals for pursuing higher education in India or abroad where admission has been secured.
  • ↣  Repayment period of upto 15 years after Course Period + 12 months of repayment holiday*
  • ↣  No processing / upfront charges will be levied on Education loans.
  • ↣  A term loan granted to Indian Nationals for pursuing higher education in India or abroad where admission has been secured
  • Education Loans upto Rs. 1.5 Crores can be considered
  • Competitive Interest Rate
  • Flexible repayment tenure upto 15 years*
  • No Processing Fee
  • No Hidden Charges
  • Facility to avail top up loan for further study
  • Switch to SBI and reduce your monthly obligation
  • Pay your EMIs through Net Banking/ Mobile Banking/ Cheques
  • Avail of top up loan after take over for pursuing further studies subject to submission of required documents with extended repayment period for that course
  • BANK OF BARODA EDUCATION LOAN
  • There is no doubt about the importance of education these days. Be it school education or college education, it serves as a stepping stool for you to achieve your dreams. Whether it is college education or post graduation, don’t let high tuition fees hamper your growth. Getting an education loan is an easy way to finance your dreams. A student loan can help you get into the university of your choice. The Government’s push on education means you can avail education loan subsidy, and you also get tax benefits for interest paid under Section 80E of the Income Tax Act. Bank of Baroda offers you different types of education loans in India to fulfill your dreams. Most of these student loans in India have a repayment period of 10-15 years and a moratorium of the course period and the specified number of months. All education loans do not need a security for a loan up to Rs. 4 lakhs.

  • भारत या विदेश में उच्च शिक्षा के लिए एसबीआई शिक्षा ऋण। ऋण राशि रु। भारत में अध्ययन के लिए 10 लाख रुपये और विदेश में पढ़ाई के लिए 20 लाख।
  • भारतीय नागरिकों को भारत या विदेश में उच्च शिक्षा प्राप्त करने के लिए एक टर्म लोन दिया जाता है जहाँ प्रवेश सुरक्षित किया गया है।
  • कोर्स की अवधि के बाद 15 साल तक की चुकौती अवधि + चुकौती अवकाश के 12 महीने *
  • । शिक्षा ऋण पर कोई प्रसंस्करण / अग्रिम शुल्क नहीं लगाया जाएगा।
  • Ing भारत या विदेश में उच्च शिक्षा प्राप्त करने के लिए भारतीय नागरिकों को दिया गया एक टर्म लोन जहां प्रवेश सुरक्षित किया गया है
  • रुपये तक का शिक्षा ऋण। 1.5 करोड़ माना जा सकता है
  • प्रतिस्पर्धी ब्याज दर
  • 15 वर्ष तक का लचीला पुनर्भुगतान *
  • कोई प्रोसेसिंग शुल्क नहीं
  • कोई अप्रत्यक्ष शुल्क नहीं
  • आगे के अध्ययन के लिए टॉप अप लोन लेने की सुविधा
  • एसबीआई में स्विच करें और अपने मासिक दायित्व को कम करें
  • नेट बैंकिंग / मोबाइल बैंकिंग / चेक के माध्यम से अपनी ईएमआई का भुगतान करें
  • उस पाठ्यक्रम के लिए विस्तारित पुनर्भुगतान अवधि के साथ आवश्यक दस्तावेजों को प्रस्तुत करने के लिए आगे के अध्ययन को आगे बढ़ाने के लिए टॉप अप लोन का लाभ उठाना
  • BANK OF BARODA EDUCATION LOAN
  • इन दिनों शिक्षा के महत्व के बारे में कोई संदेह नहीं है। यह स्कूली शिक्षा हो या कॉलेज शिक्षा, यह आपके सपनों को प्राप्त करने के लिए एक कदम के रूप में कार्य करता है। चाहे वह कॉलेज की शिक्षा हो या पोस्ट ग्रेजुएशन, उच्च शिक्षण शुल्क में वृद्धि न करें। शिक्षा ऋण प्राप्त करना आपके सपनों को पूरा करने का एक आसान तरीका है। एक छात्र ऋण आपको अपनी पसंद के विश्वविद्यालय में प्रवेश करने में मदद कर सकता है। शिक्षा पर सरकार के जोर का मतलब है कि आप शिक्षा ऋण सब्सिडी का लाभ उठा सकते हैं, और आपको आयकर अधिनियम की धारा 80 ई के तहत दिए गए ब्याज के लिए कर लाभ भी मिलते हैं। बैंक ऑफ बड़ौदा आपको अपने सपनों को पूरा करने के लिए भारत में विभिन्न प्रकार के शिक्षा ऋण प्रदान करता है। भारत में इन छात्र ऋणों में से अधिकांश में 10-15 वर्ष की पुनर्भुगतान अवधि और पाठ्यक्रम की अवधि और महीनों की निर्दिष्ट संख्या होती है। सभी शिक्षा ऋणों को रुपये तक के ऋण के लिए सुरक्षा की आवश्यकता नहीं है। 4 लाख।
  • ईडीपी के लिए बड़ौदा शिक्षा ऋण भारत में प्रीमियर संस्थानों द्वारा पेश किया जा रहा है
  • कोई प्रोसेसिंग शुल्क नहीं।
  • 4 लाख तक के ऋण पर कोई मार्जिन नहीं।
  • फ्री डेबिट कार्ड।
  • Baroda Education Loan for EDP being offered by Premier Institutions in India

    • No processing charges.
    • No Margin on loans upto 4 lacs.
    • Free Debit Card.

No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

Blog Archive

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All