દૂરદર્શન ડીડી ગિરનાર ચેનલ થી 3 થી 12 "હોમ લર્નિંગ" કાર્યક્રમનું પ્રસારણ નિહારવા બાબત SSA નો પરિપત્ર. ધોરણ ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે "હોમ લર્નિંગ" પ્રોગ્રામ અંતર્ગત શૈક્ષણિક પાઠનું પ્રસારણ જોવા અંગે. ધોરણ 3 થી 8 અને ધો. 9 થી 12 દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનાર ચેનલ દ્વારા. સચિવાલય ગાંધીનગર 05/06/2020 ના રોજ શૈક્ષણિક વર્ષ વર્તમાન કોરો રોગચાળાને કારણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય માટે શાળાઓમાં બોલાવવાનું શક્ય નથી. જેથી ધો. 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે કન્ટેન્ટ આધારિત વિડિઓ શૈક્ષણિક પાઠ તૈયાર કરવામાં આવે. 3 થી 12 ટીવી દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે રાજ્ય કક્ષાએથી 3 થી 12 એટલે કે. દૂરદર્શન કેન્દ્ર - ડી.ડી. ગિરનાર પેનલથી પ્રસારણ કરવાનું આયોજન છે.
હોમ લર્નિંગ ટીવી પ્રોગ્રામ સમય કોષ્ટક ઓક્ટોબર ધોરણ 6 થી 8 માટે
01/10/2020
No comments:
Post a Comment