બાયસેગની વંદે ગુજરાત ચેનલ્સ નં. 1 થી 16 પર ધોરણ 3 થી 12ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકો માટે કાર્યક્રમો પ્રસારિત કરવામા આવશે જે ડાયરેકટ ટુ હોમ (ડી.ટી.એચ.) મારફતે ટી.વી.મા જોઈ શકાશૅ. આ કાર્યક્રમ 24×7 ધોરણે પ્રસારિત કરવામા આવશે.
આ ઉપરાંત જીયો સીમકાર્ડ ધરાવતા મોબાઇલ ફોનમા જીયો ટી.વી. એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી વંદે ગુજરાત ચેનલ્સથી પ્રસારીત થતા શૈક્ષણિક કાર્યક્રમ જોઈ શકાશૅ. આ માટે જીયો ટી.વી. એપમા કેટેગરીમાં જઇ ઍડ્યુકેશનલ પસંદ કરતા વંદે ગુજરાત ચેનલ નં 1 થી 16 પર પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો નિહાળી શકાશૅ
વધુમા આ તમામ શૈક્ષણિક કાર્યક્રમ જેમા ધોરણ 3 થી 8 માટે જી.સી.ઈ.આર.ટી.ની યુ-ટ્યુબ ચેનલ GCERT gandhinagar અને ધોરણ 9 થી 12 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યુ-ટ્યુબ ચેનલ GSHSEB Gandhinagar પર ઉપલબ્ધ રહેશે.
વધુમા આ તમામ ગુજરાતી માધ્યમના શૈક્ષણિક કાર્યક્રમ ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો.
તારીખ/માસ પ્રમાણે જોવા માટે
આ વ્યવસ્થાનો લાભ લેવા સર્વે વિદ્યાર્થીઓને અનુરોધ છે
No comments:
Post a Comment