Sunday, July 19, 2020
GUNOTSAV 2.0 ONLINE COURSE
મિત્રો, જીસીઇઆરટી દ્વારા વિવિધ ઓનલાઇન કોર્સિસની શરૂઆત કરવામાં આવેલ છે. જેનો પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે.
ઓનલાઈન કોર્સિસની આ શ્રેણીમાં વધુ એક મહત્ત્વનો અને સાંપ્રત જરૂરિયાત સમાન કોર્સ આજ (16/7/20) થી લોન્ચ કરી રહ્યાં છીએ.
આ કોર્સ એટલે ONLINE COURSE ON GUNOTSAV 2.0
આ કોર્સ શિક્ષણ સાથે સંકળાયેલ તમામ લોકો અને શિક્ષણમાં રસ ધરાવતા તમામ લોકો માટે School Accreditation ની પ્રક્રિયાની વિસ્તૃત સમજ આપનાર કોર્સ બની રહેશે.
આ કોર્સ બધા જ રસ ધરાવતા લોકો માટે ઓપન છે પરંતુ પ્રાથમિક શિક્ષણમાં કાર્યરત તમામ લોકો જેવા કે શિક્ષકો, મુખ્ય શિક્ષકો/હેડ ટીચર્સ, CRC Co., BRC Co., TPEO, DIET Faculty, શાસનાધિકારીશ્રી, DPEOશ્રી - DEOશ્રી વગેરેને સીધો સ્પર્શતો અને લાભદાયી કોર્સ છે.
આપના જિલ્લામાંથી વધુમાં વધુ લોકો આ કોર્સમાં જોડાઈ ગુણોત્સવ 2.0 ની પાકી સમજ કેળવે અને શાળા ગુણવત્તાની વૃદ્ધિ માટે યોગદાન આપી શકે તે માટે સૌને કોર્સમાં જોડાવા માટે આપની કક્ષાએથી પ્રોત્સાહિત કરશો.
આ કોર્સમાં જોડાવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
1) સૌ પ્રથમ www.diksha.gov.in વેબસાઇટ પર જવું. અથવા
મોબાઇલમાં પ્લે-સ્ટોર પરથી DIKSHA application ડાઉનલોડ કરવી. મોબાઇલમાં પ્લે-સ્ટોર પરથી DIKSHA application ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપવામાં આવી છે.
2)DIKSHA વેબસાઇટ અથવા DIKSHA મોબાઇલ એપમાં આપના ગૂગલ એકાઉન્ટથી જ લોગ-ઇન કરવાનું રહેશે.
3) લોગ-ઇન થયા બાદ COURSE મેનૂમાં જઈ ONLINE COURSE ON GUNOTSAV 2.0 search કરી ક્લિક કરી Join Course કરવાનું રહેશે.
4) Join Course કર્યા બાદ તેમાં આપવામાં આવેલ રજીસ્ટ્રેશન ફોર્મ સૌથી પહેલા ભરવાનું રહેશે. ફોર્મ અંગેની સુચનામા આપેલ qr code સ્કેન કરી આપ ફોર્મ ભરી શકશો.
5) આ રજીસ્ટ્રેશન ફોર્મ સબમીટ કરવાથી કોર્સ શરૂ કરી શકાશે.
6) રજીસ્ટ્રેશન ફોર્મ નિયત સમય માટે જ OPEN રાખવામાં આવશે માટે સત્વરે કોર્સમાં રજીસ્ટ્રેશન કરવી લેવું જરૂરી છે.
ખાસ નોંધઃ DIKSHA APP કે વૅબસાઇટ પર GMAIL ID થી લોગિન કરી કોર્સમાં Join Course કર્યા બાદ ભરવામાં આવેલ રજીસ્ટ્રેશન ફોર્મ જ માન્ય રહેશે.આ સિવાય કોઇપણ રીતે ભરેલ ફોર્મ માન્ય ગણવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેશો.
Registration Form Link:-
Tags
# GUNOTSAV

About Happy to Help You
Sora Blogging Tips is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of sora blogging tips is to provide the best quality blogger templates.
GUNOTSAV
Tags:
GUNOTSAV
Subscribe to:
Post Comments (Atom)
Advertising
વોટ્સએપ
Tags
7-12 and 8-A
(1)
Aadhaar Enabled
(1)
AAdhar card
(3)
BANK
(3)
car
(2)
CCC
(1)
CET
(1)
COVID
(1)
CREDIT CARD
(2)
Digital Gujarat
(2)
DIKSHA
(1)
EBSB
(1)
ELEMENTARY DRAWING EXAM
(1)
EXCEL FILE
(6)
FIT INDIA
(1)
GENERAL KNOWLEDGE
(12)
GUNOTSAV
(1)
HOME LEARNING
(15)
IMAGE
(3)
INCOME TAX
(5)
khel mahakumbh
(1)
Khelo India
(3)
LIC
(1)
MICROSOFT TEAM
(1)
Mission Vidhya
(1)
MOBILE
(1)
Mobile App
(3)
MP3 KAVYA
(1)
NEP 2020
(1)
NMMS
(3)
PARIPATRO
(1)
PDF book
(4)
PDF FILE
(3)
PLI
(1)
PM KISAN
(1)
PMSBY
(1)
pragna
(2)
PSE EXAM
(1)
QUIZ
(2)
RAILWAY
(2)
SAS
(2)
SBI
(7)
SMC
(2)
software
(1)
Sport
(1)
STD 1
(4)
STD 1-2
(5)
STD 10
(16)
STD 11
(9)
STD 12
(17)
std 2
(10)
STD 3
(14)
STD 4
(12)
STD 5
(14)
STD 6
(21)
STD 7
(23)
STD 8
(20)
STD 9
(9)
Teacher
(19)
textbook
(2)
UDISE+
(2)
UNIT TEST
(1)
UPI
(2)
Youtube Video
(17)
પરિવારનો માળો
(4)
Home Learning
શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી
No comments:
Post a Comment