jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Friday, March 4, 2022

Khel mahakumbh

 Khel mahakumbh 

12 th Khel Mahakumbh 2023 Registration procedure is discussed here in detail. Those who are interested and eligible can register themselves to be a part of the Khel Mahakumbh 2023. In order to get detailed information regarding the guidelines regarding the Khel Mahakumbh Registration Procedure, an individual must go with the steps that are given below. If you are one of them who have keen on this event to participate, then you must register your portal and play from the side of your school or institution. Through this writing, you are going to get totally in-depth information about the Gujarat Khel Mahakumbh Registration.

Games such as kho-kho, kabaddi, chess, weight lifting, Karate, tennis and many more are going to be played. Gujarat Information of Sports and Training is organiser of this khel or game event, you will be amazed to know that more than 30 Games will be played by the players in the Khel Mahakumbh 2023.

Khel Mahakumbh Prizes 2023

Those who will take part in the upcoming Khel Mahakumbh 2023 event will win the sport(s) or game(s) then the winner will be awarded cash. The top three winners will be awarded on the basis of their District and Taluka level. The applicant who will get the title 1st rank in his / her district will get the prize money of ₹1.5 Lakhs, 2nd rank will get the prize money of ₹1 Lakh and 3rd will get the prize money of ₹75,000. Similarly, the applicant who will get the 1st rank will get the prize money of ₹25,000/- the 2nd rank holder will get a cash prize of ₹15,000/- and the one who will get the title of 3rd will get ₹10,000/- as the prize.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત માં આપનું સ્વાગત છે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સ્થાપના રમતગમતના સંદર્ભમાં રાજ્ય અને રાષ્ટ્રીય નીતિઓના અમલીકરણને સરળ બનાવવા અને રમતને પ્રોત્સાહન આપવા અને જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી.
 સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉદ્રેશપત્રમાં દર્શાવ્યા પ્રમાણે આ સત્તાતંત્ર રાજય અને ભારત સરકારની રમતગમત નીતિને સુસંગત રહીને ખેલકુદ પ્રવૃતિઓને ઉત્તેજન આપશે અને તેનો વિકાસ કરશે. (હાલમાં રાજય સરકાર ખેલકુદ નીતિ વિચારણા હેઠળ છે.)

આ સત્તાતંત્રની ચાલુ પ્રવૃતિઓમાંથી નીચે મુજબના બે ઉદ્દેશો નિશ્ચિત થાય છે.

રમતગમતના વાતાવરણને વધુ લોકપ્રિય બનાવવું.

ગ્રામ્ય, તાલુકા, જીલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં રમતગમતના વાતાવરણનું નિર્માણ કરી વિધ્યાર્થીઓ, યુવક-યુવતીઓ, પુરુષો અને મહિલાઓ તેમજ સિનિયર સિટીજન વગેરેને વિવિધ રમતગમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામા આવે છે.

  • ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવું.

રમત-ગમત ક્ષેત્રે વિશિસ્ટ કૌશલ્ય ખિલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં આવે છે. વધુમાં ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે. ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને જુદી જુદી ઔપચારિક તેમજ અનૌપચારિક સ્પર્ધાઓ શોધી કાઢવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારનું સધન પ્રશિક્ષણ આપવામાં આવે છે.

આ બંને ઉદ્દેશો એકબીજાને પૂરક છે. પ્રથમ ઉદ્દેશ રમતગમત માટે માહોલ ઉભો કરવાનો છે જયારે બીજો ઉદ્દેશ સધન પ્રયત્નો રાજયમાં ચંદ્રક વિજેતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે.

  • વ્યૂહ રચના

વ્યૂહ રચનામાં આ ઉદ્દેશો સિધ્ધ થાય તે માટેની વિવિધ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. જેનાથી તેની કામગીરીલક્ષી ઉદ્દેશો પણ આપોઆપ નકકી થાય છે. જો કે એસ.એ.જી. ખાસ કરીને તો રમતગમતને લગતી સરકારની યોજનાઓનો અમલ કરે છે. આ યોજનાઓ સરકારના અંદાજપત્રમાં સમાવિષ્ટ. હોય છે જે અગાઉ યુવક સેવા આયુકતની કચેરી રાજય ખેલકુદ પરિષદના પરામર્શ સાથે ચલાવવામાં આવતી હતી. એસ.એ.જી.ની સ્થાપના થયા બાદ તેમાં કેટલીક નવી રમતગમતો ઉમેરવામાં આવી છે.

  • વર્ષ દરમ્યાન હાથ ધરેલ કામગીરીનો ચિતાર નીચે મુજબ છે.

રમતગમતને લગતું વાતાવરણ / માહોલ ઊભો કરવો. શાળાના બાળકો માટે ૮૫ જેટલી વેકેશન શિબિરો (કેમ્પ) યોજવામાં આવે છે.

વર્ષ ૨૦૧૫-૨૦૧૬ રાષ્ટ્રીય કક્ષાની વિવિધ રમતોમાં ગુજરાત રાજયના ખેલાડીઓએ ૨૦૫ ચંદ્રકો હાંસલ કરેલ છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત માં આપનું સ્વાગત છે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સ્થાપના રમતગમતના સંદર્ભમાં રાજ્ય અને રાષ્ટ્રીય નીતિઓના અમલીકરણને સરળ બનાવવા અને રમતને પ્રોત્સાહન આપવા અને જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી.

ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન 18-02-2023 થી શરુ કરવામાં આવ્યું છે.

શાળા કોલેજ તથા વ્યક્તિગત રજીસ્ટ્રેશન  કરવા માટે      


દિવ્યાંંગ ખેલાડીઓ એ ઓફલાઇન રજીસ્ટ્રેશન જ કરાવવાનું રહેશે તે માટેનું ફોર્મ માન્ય દિવ્યાંંગ એસોશીએસન અથવા જીલ્લા રમત ગમત અધીકારીશ્રીનો સંપર્ક કરવો..

ગુજરાત સરકાશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવેલ છે. આ ખેલ મહાકુંભના કારણે તંદુરસ્ત હરીફાઇનું વાતાવરણ ઉભું થાય જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ માટે પ્રતિભાશળી ખેલાડીઓની ઓળખ, ચૌક્કસ રમતની પ્રતિભાની પસંદગી અને સ્વાસ્થય જાગૃતિ તેમજ ખેલકુદનું વાતાવરણ નિર્માણ કરવું .

ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન પ્રકિયા

  1. અંડર-૯,અંડર-૧૧, અંડર- ૧૪. અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

ખેલમહાકુંભમાં (૧)અંડર ૧૧ (તા.૧/૧/૨૦૧2 અને તે પછી જન્મેલા (૨) અંડર ૧૪ (તા.૧/૧/૨૦૦9 પછી જન્મેલા (૩) અંડર ૧૭ (તા.૧/૧/૨૦૦6 પછી જન્મેલા (૪) 

  1. ઓપન એઇજ ગ્રુપ (૩૧/૧૨/૨૦૦૬ અને તે પહેલાં જન્મેલા)

 ખેલમહાકુંભમાં ભાગ લઈ શકશે.. ખેલમહાકુંભ-2023 નું ઓનલાઇન રજીસ્ટ્રેશન વધુમાં વધુ થાય તે માટે કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે. વધુ વિગત માટે ખેલમહાકુંભ ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૭૪૬૧૫૧ સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૬:૧૦ કલાક સુધી ઉપલબ્ધ રહેશે.



ખેલ મહાકુંભમાં તમે ગત વર્ષે કરેલ એન્ટ્રીના નામની એકસલ ફાઇલ ડાઉનલોડ કરી ખેલ મહાકુંભના  જૂના આઈડીનો ઉપયોગ કરી ઝડપ અને સરળતાથી નવી એન્ટ્રી કરી શકશો...... 




No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All