ELEMENTARY DRAWING EXAM 2023
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માહિતી, જુનાં પેપર તથા હોલટિકિટ મેળવવા માટે
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર તારીખ: (બપોરના ૧૫.૦૦) થી તારીખ: (રાત્રે ૨૩.૫૯ કલાક સુધી) દરમિયાન www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા પછી જ અરજી માન્ય ગણાશે.
સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
'Apply online · ઉપર Clickકરવું.
ત્યાર બાદ જો પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો “ELEMENTARY DRAWING GRADE EXAM - 2023" અથવા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો “INTERMEDIATE DRAWING GRADE EXAM – 2023”સામે Apply Now પર Click કરવું.
Apply Now પર Click કરવાથી Application Format દેખાશે.
. અહિં સૌ પ્રથમ શાળાની વિગત ભરવાની રહેશે. આ માટે શાળાના ડાયસ કોડ નાખવાનો રહેશે. ડાયસ કોડના આધારે શાળાની વિગતો આપોઆપ Application માં આવી જશે.
. ત્યારબાદ શાળામાં આ પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.આ માટે વિદ્યાર્થીના યુનિક આઇડી નંબરનો ઉપયોગ કરવાનો રહેશે
જે વિદ્યાર્થી પાસે Student U-Dise Number ન હોય તેવા વિદ્યાર્થીએ હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસે મેળવવાનો રહેશે.
જો ફોર્મ ભરતી વખતે કોઈપણ વિદ્યાર્થી નામ, અટક, જન્મ તારીખ,જાતિ કે અન્ય કોઇ ભૂલ હોય અથવા આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ના દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે. સુધારો થયાના ૪૮ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે.
આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસની કોઈપણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં નહી આવે..
ELEMENTARY DRAWING EXAM 2019 paper
ELEMENTARY DRAWING EXAM 2019 paper
ELEMENTARY DRAWING EXAM 2015 paper
જે શાળામાં પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાના કુલ ૧૦૦ કે તે કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા
કેન્દ્ર ફાળવવામાં આવશે.
જે શાળામાં ૧૦૦ કરતાં ઓછા વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાના વિદ્યાર્થીઓને નજીકના પરીક્ષા કેન્દ્ર અથવા
આવી શાળાઓ પૈકી ભૌગોલિક સ્થિતિ ધ્યાને લઇને તે શાળાઓ પૈકી કલ્સટર કક્ષાએ કોઇ એક શાળા ખાતે
પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે. પરીક્ષા તારીખ /07/2023
તમારો Confirmation number અને જન્મ તારીખ Enter કરો
તમારો Confirmation number અને જન્મ તારીખ Enter કરો અથવા આધાર યુ આઈ ડી નંબર Enter કરો
No comments:
Post a Comment