jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Saturday, August 7, 2021

Teacher Readiness Survey Quiz

The Teacher Readiness Test for Primary Teachers of the State will be conducted by the Department of Education on 24th August.  Educational programs including training of teachers as well as online support will be organized on the basis of the test.  It has been decided to test the teacher readiness of only one primary school teacher in the state.  A special order has been issued by the state education department for the teacher readiness test.
 As mentioned in the Teacher Readiness Test Order, training as well as on sport will be organized on the basic of the results of the primary teachers' test.  Also, the result of the Teacher Readiness Test will not be announced in person.  As well as will not be associated with personal service matters.  A survey of the teacher readiness test will be conducted.  The scheduled test for teachers will be conducted by the State Examination Board on August 24.

વિષય : શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ૨૦૨૧ બાબત. સંદર્ભ : રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર

                    ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૨૪/૦૮/૨૦૨૧ના રોજ શિક્ષક સજજતા સર્વેક્ષણનું આયોજન કરેલ છે. સદર સર્વેક્ષણના ઉપકરણનું વિગતવાર માળખુ આ સાથે સામેલ પત્રક મુજબનું રહેશે. જેની જાણ આપની તાબા હેઠળની તમામ શાળાના આચાર્યશ્રી શિક્ષકો તેમજ સી.આર.સી.સી./ બી.આર.સી.સી.ને કરવા વિનંતી છે. જેથી સર્વેક્ષણમાં પ્રતિચાર આપવા યોગ્ય જાણકારી થાય સર્વેક્ષણમાં પાંચ પ્રકારના ઉપકરણ ધોરણ ૧ થી પ ના શિક્ષકો માટે, ધોરણ ૬ થી ૮ના ભાષા તથા સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે, ધોરણ ૬ થી ૮ના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે, HTAT આચાર્ય માટે અને સી.આર.સી.સી. બી.આર.સી.સી માટે) ઉપયોગમાં લેવામાં આવશે.
 સર્વેક્ષણમાં ભાગ લેનાર દરેકે બે વર્ણનાત્મક કલમોના વિગતવાર પ્રતિચાર આપવાના રહેશે. તમામ શિક્ષકોશ્રીઓએ સર્વેક્ષણ અંગેનું પ્રવેશપત્ર રાજ્યપરીક્ષાબોર્ડનીવેબસાઈટ(www.todyss.org) પરથી પોતાનો ટીચર પોર્ટલ પરનો ટીચર કોડ અને જન્મ તારીખ નાખીને તા.૨૦/૦૮/૨૦૨૧ બાદ ડાઉનલોડ કરવાની રહેશે. તમામ શિક્ષકશ્રીઓની બેઠક વ્યવસ્થા જે તે સંબંધિત તાલુકા કક્ષાએ રહેશે. તેમાં દર્શાવેલ સર્વેક્ષણ સ્થળે જવાનું રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કૌવીડ-૧૯ની ગાઈડલાઈન અનુસાર સર્વેક્ષણ યોજવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સર્વેક્ષણ સુચારૂ રૂપે યોજાય તે માટેનું મહેકમ દરેક કક્ષાએ આપવામાં આવશે.

તા.૧૦/૦૮/૨૦૨૧ના રોજ સર્વેક્ષણના અનુસંધાને વિગતવાર માહિતી આપતી ટેલીકોન્ફરન્સ યોજવામાં આવશે.

તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને સર્વેક્ષણ વ્યવસ્થા સંદર્ભેની સુચનઓ અલગથી આપવામાં આવશે.
શિક્ષક સજજતા સર્વેક્ષણનો તા : 06/08/2021 નો પરિપત્ર અને શિક્ષક સજજતા સર્વેક્ષણના ઉપકરણનું વિગતવાર માળખુ જાણવા માટે 

👉 શિક્ષક મિત્રો આજથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી અંતર્ગત ક્વિઝ શ્રેણી શરૂ કરી રહ્યો છું. 
👉 જેમાં રોજે રોજ જુદા જુદા વિષયો આધારિત ઓનલાઈન ક્વિઝ મૂકવામાં આવશે. 
👉 ક્વિઝ રમો અને તમારું જ્ઞાન ચકાશો .

Created by :- Vinodbhai M. Patel
Kudiyana Primary School
Ta : Olpad
Di : Surat
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ક્વિઝ નં. ૧      વિષય:- RTE : 2009
RIGHT TO EDUCATION ACT
play Quiz    

👉 શિક્ષક મિત્રો આજે  શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી અંતર્ગત RTI-2005 ની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે .

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ક્વિઝ નં. ૨            વિષય:- RTI : 2005
RIGHT TO INFORMATION
play Quiz    
👉 શિક્ષક મિત્રો આજે  શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી અંતર્ગત ગુણોત્સવ-2.0 ની ઓનલાઈન ક્વિઝ મૂકેલ છે 
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ક્વિઝ નં. ૩    વિષય:- ગુણોત્સવ -2.0 

play Quiz    
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ક્વિઝની તૈયારી માટેની pDF       
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ક્વિઝ નં. ૪  વિષય:- વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ

👉 ક્વિઝ રમો અને તમારું જ્ઞાન ચકાશો .   
play Quiz    
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ક્વિઝ નં. ૫
વિષય:- નેશનલ એજ્યુકેશન પોલિસી: ૨૦૨૦

👉  ક્વિઝ રમો અને તમારું જ્ઞાન ચકાશો .   
play Quiz    




No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All