આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON
ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..
આપના મોબાઈલમાં જૂની SaralData એપ્લીકેશન ડાઉનલોડ કરેલ હોય તો તેને uninstall કરી નીચે આપેલ લિંક પરથી ફરીથી અપ્લીકેશન INSTALL કરવાની રહેશે.
એકમ કસોટી (PAT) માં Saraldata એપ્લીકેશનમાં હાલ જુલાઈ માસમાં લેવાયેલી (29/07/2020 & 30/07/2020) એકમ કસોટીના માર્ક્સ સ્કેન કરવાની કામગીરી પ્રક્રિયા શરુ છે. જે આગામી તારીખ 16/10/2020 ના રોજ પૂર્ણ કરવામાં આવશે માટે ઉપરોકત કસોટીની માર્કસ સ્કેનીંગની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરશો અને ત્યારબાદ 17/10/2020 થી ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં લેવાયેલી એકમ કસોટીની માર્ક્સ સ્કેન કરવાની કામગીરી પ્રક્રિયા શરુ કરવામાં આવશે.
Examination is very important in every person's life. Examination tells us our goodnesses and shortcomings. It tells us our mistakes and corrects them and helps us to move forward. Through examination, we get to know where we are behind and we can move ahead of improvement. If we succeed in the exam then move on and fail then we get experience and learn something new which we always remember. Examination enhances our personality and knowledge.
Every person has to take many tests in his life which play a very important role in our life. Examination is very important in our life because it tells us that whatever we have learned so far or not.
એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી માટે તમામ જિલ્લાઓ login થઇ શકશે. એ માટે તમારે એપ અપડેટ કરવાની રહેશે. લોગઇન થવા માટે USER ID DISE CODE અને પાસવર્ડ SSA માં હાજરી માટે જે ઉપયોગ કરીએ તે. એકમ કસોટીના માર્કસની ઓનલાઈન એન્ટ્રી માટેની સમગ્ર પ્રક્રિયાના માર્ગદર્શન માટેનું પ્રેઝન્ટેશન આ સાથે મોકલી આપવામાં આવેલ છે. પ્રેઝન્ટેશન PDF
એકમ કસોટીના માર્ક્સ કઈ રીતે સ્કેન કરી અપલોડ કરશો? | એકમ કસોટી માં કેટલા વિદ્યાર્થીના માર્કસ સ્કેન થાય અને કેટલા વિદ્યાર્થીના માર્કસ સ્કેન કરવા ના હજુ બાકી છે તેનું સ્ટેટસ કઈ રીતે જોવું તે માટે આ વિડિઓ જોઇ લેવો*
*એકમ કસોટી માં વિદ્યાર્થીના માર્કસ કેવી રીતે સ્કેન કરવા તેની સંપુર્ણ માહિતી માટે આપેલ વિડિઓ પર ક્લિક કરી માહિતી મેળવી લેવી*
PAT ની ડેટા એન્ટ્રી શરુ કરી દેવાની છે જેમાં નીચે મુજબના મુદાઓનું ધ્યાન રાખવાનું રહેશે
૧) દરેક શાળા એ આ એન્ટ્રી ફરજીયાત કરવાની છે. (જુલાઇ માસમાં લેવાયેલ એકમ કસોટી)
૨) શાળાએ પોતાને મળેલા એન્ડ્રોઇડ ટેબ્લેટમાં કે એન્ડ્રોઇડ મોબાઇલમાં જ આ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની છે. એ૫લ ફોન માં આ એપ્લીકેશન ચાલશે નહીં જેની ખાસ નોંઘ લેવી.
૩) આજથી જ આ એન્ટ્રી શરૂ કરવાની છે અને આવતા ૧૦ દિવસમાં (તા.૨૪/૦૯/૨૦૨૦) સુઘીમાં આ એન્ટ્રી ફરજીયાત પૂર્ણ કરવા રાજયકક્ષાએથી સુચના આપેલ છે.
૪) શાળાના ઓનલાઇન હાજરીના આઇ.ડી. અને પાસવર્ડ થી જ દરેક શાળાએ લોગીન કરવાનું રહેશે.
*આ વિડિઓ તમામ શિક્ષકશ્રી જોઇ લેવો અત્યારે દરેક જિલ્લામાં આ કામગીરી ચાલુ થઈ ગઈ છે તો આપેલ વિડિઓ પર ક્લિક કરી માહિતી મેળવી લેવી.*
હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...
No comments:
Post a Comment