વર્ષ ૨૦૨૪-૨૫ ધોરણ ૩ થી ૮ના પરિણામ પત્રકોની excel file
CRATED Jagdish patel KADI DI. MAHESANA 9428958875
ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે વર્ષ 2024-25 ના ધોરણ 3 થી 8 ના પત્રક C અને A એક્સેલ ફાઇલમાં એડીટ કરી શકાય એવા અને ઓટોમેટિક ટોટલ,ગ્રેડ, હાજરી તથા ટકાની ગણતરી સાથે ખૂબ જ સરળ નવીનતમ પરિણામ પત્રક ઉપરની લિંકમાંથી ડાઉનલોડ કરી શકાશે. ગમે તો લાઈક અને જરૂરિયાતમંદને સેર કરો. આભાર.
શાળાનું નામ અને તાલુકો શ્રુતિ ફોન્ટમાં લખો. DATA શીટમાં રજીસ્ટર સંખ્યા લખી OK ૫ર કલીક કરવું. ત્યારબાદ બાળકોના નામ લખવા અથવા કોપી પેસ્ટ કરવા. ભુલથી ૫ણ કટ પેસ્ટ ના કરવું ફાઇલ ક્રેક થઇ શકે છે .
કોઇ૫ણ ઘોરણમાં કોઇ૫ણ વિષયની નિષ્પત્તિ બદલવી હોય
તો આ૫ બદલી શકો છો.
આ ફાઇલમાં ટીક થશે નહિ. વર્ષની શરૂઆતમાં બાળકોના
નામ લખી આની પ્રિન્ટ કાઢી લેવી.
અભ્યાસક્રમ ચાલે તે મુજબ પેનથી ટીક કરતા રહેવી.
આ ફાઇલ ફકત પ્રથમ સત્ર માટે જ છે.
પ્રિન્ટ માં કપાય તો રો-કોલમ નાના મોટા કરવા થઇ શકશે.
બાળકોના નામ ટૂંકા લખવા જેથી શેલમાં સમાઇ શકે.
કોઇ સુચન હોય તો વોટસ૫ મેસેજ થી જાણ કરવી. ફોન ના ઉ૫ડે તો માફ કરશો.
No comments:
Post a Comment