STD 6 HINDI SEM 2 ALL VIDEO
ધોરણ 6 हिंन्दी વિષયના દ્વિતિય સત્રના કાવ્યનું પઠન/ગાન અને તમામ પાઠ ઉપલબ્ધ છે. જે શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય દ્વારા નિર્મિત છે. આ વિડીઓ માત્ર બાળકો કોરોના ના કપરા સમય મા ઘરે બેસી શિક્ષણ મેળવે અને શિક્ષણથી વંચિત ન રહે તે હેતુ માટે છે. અને તમામ વિડીઓના અધિકાર શ્રી શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યને આધીન છે.
આ સંદર્ભે, શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી આપવા કહેવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા ધો .6 ના વિદ્યાર્થીઓ માટે "હોમ લર્નિંગ" કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેથી તારીખ 19/11/2020 ધોરણ 1 થી 8 અને ધોરણ થી 9 થી 12 ના વિદ્યાર્થીઓ કોરોના રોગચાળાને કારણે ઘરે રહી અભ્યાસ કરી શકે. સૂચવેલ તારીખ અને સમય અનુસાર, તે ધોરણના વિદ્યાર્થીઓ નિષ્ફળતા વિના આ પ્રોગ્રામનું અવલોકન કરી શકશે અને તેમના શૈક્ષણિક કાર્યમાં આગળ વધવા માટે, તેઓ તુરંત તમારા કક્ષાના આચાર્યો અને શિક્ષકોને જાણ કરશે અને સફળતા માટે જરૂરી વ્યવસ્થા કરશે.
દ્વિતિય સત્રમાં આપનું સ્વાગત છે. શિક્ષકશ્રી, વાલીશ્રી અને વિદ્યાર્થીઓ ધોરણ 6 हिंन्दी સેમ 2 વિડિયો અપડેટ....ગમે તો વિડિયો નીચે આપેલ SUBSCRIBE બટન પ્રેસ કરી JGP DIGITAL SCHOOL યુટ્યુબ ચેનલને SUBSCRIBE જરૂર કરો, લાઈક કરો, અને જરૂરિયાતમંદને સેર કરો જેથી વધુ સારા વિડીયો જોઈ શકશો. ક્રમસ: બીજા વિડીયો મૂકવામાં આવશે. આભાર
STD 6 HINDI SEM 2 CHAPTER 1 TO 7
No comments:
Post a Comment